________________
सूत्र
१९६३-६६
अट्ठविहा महाणिमित्ता
१९६३. अट्ठविहे महाणिमित्ते पण्णत्ते, तं जहा(૧) મોમ, (૨) ૩Çાતે, (૩) સુવિળે, (૪) અંતવિવું, (૫) સંગે, (૬) સરે, (૭) વસ્તુળ, (૮) વંનળે
णिमित्त वागरण णिसेहो१९६४. जे लक्खणं सुविणं पउंजमाणे,
निमित्ते कोऊहल संपगाढे कुहेड विज्जा - सवदारजीवी, न गच्छई सरणं तम्मि काले
--તાળ, ૩. ૮, સુ. ૬૦૮
अष्ट प्रकार महानिमित्त
નિમિત્ત કથન - ૧૦
I
||
-૩ત્ત. અ. ૨, III. ૪૬
।
जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजंति न हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ।। -૩ત્ત. 4. ૮, ૨. ૧૩
छिन्नं सर भोमं अंतलिक्ख,
સુવિમાં જીવન- દંડ-વભુવિખ્ખું । अंगवियारं सरस्स विजय,
जे विज्जाहिं न जीवई स भिक्खू ।।
૧. સમ. સમ. ર૬, મુ. o
नक्खत्तं सुमिणं जोगं, निमित्त मंत भेसजं । गिहिणो तं न आइक्खे, भूयाहिगरणं पयं ।।
Jain Education International
-૩ત્ત. 4. o, III. ૭
निमित्तप्पओगी पावसमणो
૬૬૬૬. सयं गेहं परिचज्ज, परगेहंसि वावडे I निमित्तेण य ववहरई, पावसमणेति वच्चई ।।
-૩ત્ત. ઞ. ૨૭, III. ૧૮
-સ. સ. ૮, . ૧
વસાય-ળિશેરો
I
१९६६. पलिऊंचणं च भयणं च, थंडिललुस्सयणाणि य धुणाऽऽदाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ।।
-સૂય. મુ. o, ૬. o, .
આઠ પ્રકારના મહાનિમિત્ત :
૧૯૬૩, મહાનિમિત્ત આઠ પ્રકારના કહ્યાં છે. યથા - (૧) ભૌમ, (૨) ઉત્પાત, (ઉપદ્રવ)(૩)સ્વપ્ન, (૪) અંતરિક્ષ, (૫) અંગ, (૬) સ્વર,
(૭) લક્ષણ, (૮) વ્યંજન (તલ-મસા આદિ).
કષાય નિષેધ
નિમિત્ત કથન નિષેધ :
૧૯૬૪. જે લક્ષણ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રનો પ્રયોગ કરે છે, જે નિમિત્ત શાસ્ત્ર અને કૌતુક- કાર્યમાં લાગેલો રહે છે, જે મિથ્યા આશ્ચર્ય ઉત્પન્ન કરનાર આશ્રવવાળી વિદ્યાઓથી આજીવિકા ચલાવે છે, તે મરણ સમયે કોઈનું પણ શરણ પામી શકતો નથી.
अनाचार
-
२१७
જે સાધક લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર તથા અંગવિદ્યાનો પ્રયોગ કરે છે, તેને સાચા અર્થમાં શ્રમણ કહેવાનો નથી એવું આચાર્યોનું કહેવું છે.
જે છેદન, સ્વર (ઉચ્ચારણ), ભૌમ, અંતરિક્ષ, સ્વપ્ન, લક્ષણ, દંડ, વાસ્તુવિદ્યા, અંગસ્ફુરણ અને સ્વર વિજ્ઞાન આદિ વિદ્યાઓ દ્વારા આજીવિકા ચલાવતો નથી, તે ભિક્ષુ છે.
નિમિત્તના પ્રયોક્તા પાપશ્રમણ :
૧૯૬૫. જે પોતાનું ઘ૨ છોડી બીજાના ઘરમાં જઈ તેનું કાર્ય કરે છે તથા નિમિત્ત શાસ્ત્રથી શુભાશુભ બતાવી જીવન વ્યવહાર ચલાવે છે તે પાપશ્રમણ કહેવાય છે.
નક્ષત્ર, સ્વપ્ન, વશીકરણ યોગ, નિમિત્ત, મંત્ર અને ભેષજ – એ જીવોની હિંસાના નિમિત્ત સ્થાન છે. માટે મુનિ ગૃહસ્થોને તેનાં ફલાફલ ન બતાવે.
૧૧
For Private & Personal Use Only
કષાય નિષેધ :
૧૯૬૬. માયા, લોભ, ક્રોધ અને માન સંસા૨માં કર્મબંધનું કારણ છે. તેથી વિદ્વાન્ સાધક જ્ઞપરિજ્ઞાથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે.
www.jainelibrary.org