________________
२४८
चरणानुयोग - २
ग्लान प्रवर्तिनी द्वारा पद-दान निर्देश
सूत्र
२०४४-४५
નિર્ચન્હી પદ વ્યવસ્થા – ૪ गिलाण पवत्तिणिणा पद-दाण णिद्देसो
ગ્લાન પ્રવર્તિની દ્વારા પદ દેવાનો નિર્દેશ : ૨૦૪૪. પત્તળી ચ ાયમી અનય વMા- “મg | ૨૦૪૪. રૂષ્ણ પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને કહે કે - હે મને હરિયાણ સમાપ રૂ સમુઠ્ઠસળી ” આર્ય ! મારા દેવલોક થયા પછી અમુક સાધ્વીને
મારા પદ પર સ્થાપિત કરજો.” सा य समुक्कसिणारिहा समक्कसियव्वा ।
જો પ્રવર્તિનીએ બતાવેલ સાધ્વી એ પદ પર સ્થાપન કરવા યોગ્ય હોય તો તેને તે પદ પર સ્થાપિત કરવી
જોઈએ. सा य नो समुक्कसिणारिहा नो समक्कसियव्वा ।
જો તે (સાધ્વી) તે પદ પર સ્થાપન કરવા યોગ્ય ન
હોય તો તેને સ્થાપિત ન કરવા જોઈએ. अत्थि य इत्थ अन्ना काइ समुक्कसिणारिहा वा જો સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદ માટે યોગ્ય समुक्कसियव्वा ।
હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ.
नत्थि या इत्थ अन्ना काइ समक्कसिणारिहा सा चेव જો સમુદાયમાં અન્ય કોઈ પણ સાધ્વી તે પદને समुक्कसियव्वा ।
યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ બતાવેલ સાધ્વીને જ
તે પદ પર સ્થાપિત કરવી જોઈએ. ताए च णं समुक्किट्ठाए परा वएज्जा
તેને તે પદ પર સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થ "दस्समुक्किळं ते अज्जे ! निक्खिवाहि" ताए णं સાધ્વી કહે કે- “હે આયેં ! તમે આ પદને માટે निक्खिवमाणाए नत्थि केइ छए वा परिहारे वा ।
અયોગ્ય છો માટે આ પદને છોડી દો” (આવું કહ્યા બાદ) જો તે તે પદને છોડી દે તો તે દીક્ષા છેદ કે
પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બનતી નથી. जाओ साहम्मिणीओ अहाकप्पं नो उट्ठाए विहरंति જો સ્વધર્મી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને પ્રવર્તિની सव्वासिं तासिं तप्पत्तियं छेए वा परिहारे वा ।
આદિ પદ છોડવા માટે ન કહે તો તે બધી સ્વધર્મી
સાધ્વીઓ ઉપર કહેલ કારણથી દીક્ષા છેદ કે - વવ. ૩. ૧, મુ. ૨૨
પરિહાર પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. ओहायमाणी पवत्तिणिणा पद-दाण-निद्देसो
સંયમ પરિત્યાગ કરનારી પ્રવર્તિની દ્વારા પદ આપવાનો
નિર્દેશ : ૨૦૪૬. પત્તળીય દાયમા નર વજ્ઞા- “મણ | ૨૦૪૫. સંયમ પરિત્યાગ કરીને જનાર પ્રવર્તિની કોઈ મુખ્ય अज्जे ! ओहावियाए समाणीए इयं समक्कसियव्वा ।"
સાધ્વીને કહે કે આ ! મારા ચાલ્યા જવાથી
અમુક સાધ્વીને મારા પદ પર સ્થાપિત કરજો.” सा य समुक्कसिणारिहा समुक्कसियव्वा,
જો તે સાધ્વી તે પદ પર સ્થાપન કરવા યોગ્ય હોય
તો તેને તે પદ પર સ્થાપિત કરવી જોઈએ. सा य नो समुक्कसिणारिहा सो समुक्कसियव्वा । જો તે (સાધ્વી) તે પદ પર સ્થાપિત કરવા યોગ્ય ન
હોય તો તેને સ્થાપિત ન કરવી જોઈએ. अत्थि य इत्थ अन्ना काइ समुक्कसिणारिहा सा જો સમુદાયમાં અન્ય કોઈ સાધ્વી તે પદ માટે યોગ્ય समुक्कसियव्वा ।
હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ. नत्थि य इत्थ अन्ना काइ समुक्कसिणारिहा सा चेव જો સમુદાયમાં અન્ય કોઈ પણ સાધ્વી તે પદ માટે
યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ બતાવેલ સાધ્વીને જ समुक्कसियव्वा ।
તે પદ પર સ્થાપિત કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org