________________
२३० चरणानुयोग - २ उपसंपदा प्रकार
सूत्र २०१०-१४ उवसंपया पगारा -
ઉપસંપદાના પ્રકારો : २०१०. तिविधा उवसंपया पण्णत्ता, तं जहा - ૨૦૧૦. ઉપસંપદા (પાસે રહેવું) ત્રણ પ્રકારની કહી છે,
જેમ કે - १. आयरियत्ताए, २. उवज्झायत्ताए,
(૧) આચાર્યની, (૨) ઉપાધ્યાયની, ૩. પિત્તાપ | - તા. ૪. રૂ, ૩. રૂ, સુ. ૨૮૦ (૩) ગણીની. विजहणा पगारा
પદત્યાગના પ્રકારો : २०११. तिविधा विजहणा पण्णत्ता, तं जहा -
૨૦૧૧. પદના પરિત્યાગ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે - १. आयरियत्ताए, २. उवज्झायत्ताए,
(૧) આચાર્યના, (૨) ઉપાધ્યાયના, રૂ, ઉત્તા - તા. ૪. રૂં, ૩. રૂ, સુ. ૧૮૦
(૩) ગણીના. तिविहा आयरक्खा -
ત્રણ પ્રકારની આત્મ-રક્ષા : २०१२. तओ आयरक्खा पण्णत्ता, तं जहा -
૨૦૧૨. ત્રણ પ્રકારની આત્મ-રક્ષા હોય છે, જેમ કે – १. धम्मियाए पडिचोयणाए पडिचोएत्ता भवति,
(૧) અકરણીય કાર્યમાં પ્રવૃત્ત વ્યક્તિને ધાર્મિક
બુદ્ધિથી પ્રેરિત કરવાથી થતી, २. सिणीए वा सिया ।
(૨) પ્રેરણા ન આપવાની સ્થિતિમાં મૌન ધારણ
કરવાથી. ३. उट्टित्ता वा आताए एगतमवक्कमेज्जा ।
(૩) મૌન અને ઉપેક્ષા ન કરવાની સ્થિતિમાં - તા. 5. ૩, ૩. ૩, સુ. ૧૮૦
ત્યાંથી ઉઠીને સ્વયં એકાંત સ્થાનમાં ચાલ્યા
જવાથી. हरदसमो आयरियो
જલાશય જેવા આચાર્ય : ૨૦૧૩. હૈ વેમ, તે નર્યો –
૨૦૧૩, હું કહું છું, જેમ કે - એક સરોવર જે જળથી પૂર્ણ अवि हरए पडिपुण्णे चिट्ठति, समंसि भोमे,
ભરેલ છે, સમતલ ભૂમિમાં સ્થિત છે, કાદવ રહિત उवसंतरए सारक्खमाणे । से चिट्ठति सोतमज्झए ।
છે અને જલચર પ્રાણીઓની રક્ષા કરતું સ્રોતની
મધ્યમાં સ્થિત છે. से पास सव्वतो गुत्ते । पास लोए महेसिणो । जे હે શિષ્ય ! તેવી રીતે આચાર્ય જ્ઞાનરૂપી જળથી य पण्णाणमंता । पबुद्धा आरंभोवरता सम्ममेतं ति ભરેલ, સ્વભાવમાં સ્થિત, જીવોની રક્ષા કરતા पासहा । कालस्सकंखाए परिव्वयंति ।
નિર્દોષ ક્ષેત્રોમાં વિચરે છે. લોકમાં અનેક મહર્ષિઓ
એવા છે કે – જે વિવેક યુક્ત, શ્રધ્ધાળુ, આરંભથી – મ. સુ. ૨, મ. ૧, ૩. ૧, મુ. ૨૬૬
નિવૃત્ત થઈ સમાધિ મરણની અભિલાષા રાખતા
સતત સંયમમાં પુરુષાર્થ કરે છે. એમને તું જો ! आयरियप्पगारा -
આચાર્યના પ્રકાર : २०१४. चत्तारि आयरिया पण्णत्ता, तं जहा -
૨૦૧૪. ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે - १. पव्वावणायरिए नामेगे. नो उवट्ठावणायरिए,
(૧) કોઈ આચાર્ય (કોઈ એક શિષ્યની અપેક્ષાએ)
પ્રવ્રજ્યા આપનાર હોય છે, પરંતુ
મહાવ્રતોનું આરોપણ કરનાર હોતા નથી. २. उवठ्ठावणायरिए नामेगे, नो पव्वावणायरिए,
(૨) કોઈ આચાર્ય મહાવ્રતોનું આરોપણ કરનાર
હોય છે, પરંતુ પ્રવ્રજ્યા આપનાર હોતા નથી. ३. एगे पव्वावणायरिए वि. उवट्ठावणायरिए वि,
(૩) કોઈ આચાર્ય પ્રવ્રજ્યા આપનાર પણ હોય
છે અને મહાવ્રતોનું આરોપણ કરનાર પણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org