________________
सूत्र
S
१८८७ प्रत्याख्यान स्वरूप तथा करणयोग भंग
गृहस्थ-धर्म १४३ (૧) પ્રજ્જવાં વહેલું ડિમો – (૨–૧) (૯)જયારે તે એક કરણ એક યોગથી પ્રતિક્રમણ કરે
છે, ત્યારે ૨. ન રતિ માસા,
૧. પોતે કરતો નથી – મનથી. २. अहवा - न करेति वयसा,
૨. અથવા • પોતે કરતો નથી – વચનથી. ३. अहवा - न करेति कायसा,
૩. અથવા - પોતે કરતો નથી – કાયાથી. ૪. અહવા - ને રતિ માસા,
૪. અથવા - બીજા પાસે કરાવતો નથી - મનથી. ५. अहवा - न कारवेति वयसा,
૫. અથવા - બીજા પાસે કરાવતો નથી - વચનથી. ६. अहवा - न कारवेति कायसा,
૬. અથવા - બીજા પાસે કરાવતો નથી – કાયાથી ૭. અહવા - રુરંત નાજુનાડુ મળસી,
૭. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી - મનથી अहवा • करेंतं नाणुजाणइ वयसा,
૮. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી –
વચનથી. ९. अहवा - करेंत नाणुजाणइ कायसा ।
૯. અથવા - કરનારનું અનુમોદન કરતો નથી –
કાયાથી. (૪૧-૪૯) प. पड्प्पन्नं संवरमाणे किं तिविहं संवरेइ-जाव- પ્ર. હે ભગવન્! વર્તમાનકાલીન સંવર કરતો શ્રાવક एगविहं एगविहेणं संवेरइ ?
શું ત્રણ કરણ, ત્રણ યોગથી સંવર કરે છે ?
યાવતુ એક કરણ, એક યોગથી સંવર કરે છે ? उ. एवं जहा पडिक्कममाणेणं एगूणपण्णं भंगा ઉં. જે પ્રમાણે પ્રતિક્રમણ સંબંધી ૪૯ ભાંગા કહ્યા, भणिया एवं संवरमाणेण वि एगूणपण्णं भंगा
એ જ પ્રમાણે સંવર સંબંધી ૪૯ ભાંગા કહેવા માળિયળ |
જોઈએ. प. अणागयं पच्चक्खमाणे किं तिविहं પ્ર. હે ભંતે ! ભવિષ્યકાલીન પ્રત્યાખ્યાન કરતો तिविहेणं पच्चक्खाइ-जाव-एगविहं एगविहेणं
શ્રાવક શું ત્રણ કરણ, ત્રણ યોગથી પ્રત્યાખ્યાન पच्चक्खाइ ?
કરે છે ? યાવતુ એક કરણ, એક યોગથી
પ્રત્યાખ્યાન કરે છે ? उ. एवं ते चेव एगूणपण्णं भंगा भाणियव्वा । ઉ. અહીં પણ એ જ પ્રમાણ ૪૯ ભાંગા કહેવા જોઈએ. प. समणोवासगस्स णं भंते ! पुव्वामेव थूलमुसावादे પ્ર. હે ભંતે ! જે શ્રમણોપાસકે પહેલા સ્થૂળ अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा
મૃષાવાદના પ્રત્યાખ્યાન કર્યા નથી પણ પછીથી पच्चाइक्खमाणे किं करेति ?
પ્રત્યાખ્યાન કરીને શું કરશે ? उ. एवं जहा पाणाइवायस्स सीयालं भंगसतं भणितं, ઉં. જે પ્રમાણે પ્રાણાતિપાતના વિષયમાં ૧૪૭ तहा मुसावायस्स वि भाणियव्वं ।
ભાંગા કહ્યા, એ જ પ્રમાણે મૃષાવાદના સંબંધમાં
પણ ૧૪૭ ભાંગા કહેવા જોઈએ. एवं अदिण्णादाणस्स वि । एवं थूलगस्स मेहुणस्स
એ જ પ્રમાણે સ્થૂલ અદત્તાદાનના વિષયમાં, એ वि, एवं थूलगस्स परिग्गहस्स वि सीयालं भंगसतं
જ પ્રમાણે સ્થલ મૈથુનના સંબંધમાં, એ જ પ્રમાણે માળિયગં |
સ્થૂલ પરિગ્રહના વિષયમાં પણ ૧૪૭ સૈકાલિક
ભાંગા જાણવા જોઈએ. –વિ. સ. ૮, ૩. ૧, સુ. ૬-૮
૧. ભૂતકાળના ૪૯ ભાંગા, વર્તમાન કાલના ૪૯ ભાંગા અને ભવિષ્યકાળના ૪૯ ભાંગા એમ ૧૪૭ કાલિક ભાંગા થયા. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org