________________
२१०
सूत्र
१९५९
चरणानुयोग-२
शबल दोष કર. વિમૂસળે? | सव्वमेयमण्णाइण्णं, निग्गंथाण महेसिणं । संजमम्मि य जुत्ताणं, लहुभूयविहारिणं ।।
- સ. મ. ૨, II. -૨૦
૫૨. શરીરને વિભૂષિત કરવું, જે સંયમમાં લીન અને વાયુની જેમ મુક્તવિહારી મહર્ષિ નિર્ચન્થ છે એના માટે આ સર્વે અનાચીર્ણ છે.
શબલ - ઘોષ - ૬
एगवीसं सबला -
એકવીસ શબલ દોષ? १९५९. एगवीसं सबला पण्णत्ता, तं जहा
૧૯૫૯. એકવીસ શબલ દોષ આ પ્રમાણે છે, યથા - १. हत्थकम्मं करेमाणे सबले ।
૧. હસ્તકર્મ કરનાર શબલ દોષયુક્ત છે, २. मेहुणं पडिसेवमाणे सबले ।
૨. મૈથુન સેવન કરનાર શબલ દોષયુક્ત છે, રૂ. ૨ – મોયાં મુંઝમને સવર્ડે |
૩. રાત્રિ ભોજન કરનાર શબલ દોષયુક્ત છે, ४. आहाकम्मं भुंजमाणे सबले ।
૪. આધાકર્મી આહાર ખાનાર શબલ દોષયુક્ત છે, ५. रायपिंडं भुंजमाणे सबले ।
૫. રાજપિંડ ખાનાર શબલ દોષયુક્ત છે, ६. उद्देसियं वा, कीयं वा, पामिच्चं वा, आच्छिज्ज ૬. સાધુના નિમિત્તે નિર્મિત કરેલો, સાધુ માટે મૂલ્યથી वा, अणिसिटुं वा, अभिहडं आहटु दिज्जमाणं
ખરીદેલો, ઉધાર લાવેલો, દુર્બળ પાસેથી वा भुंजमाणे सबले ।
છીનવેલો, આજ્ઞા વગર લાવેલો અથવા સાધના સ્થાન પર લાવીને આપેલો આહાર ખાનાર શબલ
દોષયુક્ત છે. ७. अभिक्खणं-अभिक्खणं पडियाइक्खियाणं ૭. વારંવાર પ્રત્યાખ્યાન કરી આહારાદિ ભોગવનાર भुजमाणे सबले ।
શબલ દોષયુક્ત છે. ८. अंतो छण्हं मासाणं गणाओ गणं संकममाणे ૮. છ મહિનાની અંદર-અંદર એક ગણથી બીજા સંવર્લ્ડ |
ગણમાં જનારો શબલ દોષયુક્ત છે. ९. अंतो मासस्स तओ दगलेवे करेमाणे सबले । ૯. એક મહિનામાં ત્રણવાર ઉદક લેપ
(જલ સંસ્પર્શ) કરનારો શબલ દોષયુક્ત છે. १०. अंतो मासस्स तओ माइट्ठाणे करेमाणे सबले । ૧૦. એક માસની અંદર ત્રણ વાર માયા કરનાર
શબલ દોષયુક્ત છે.
૧. આગમોમાં શ્રમણ સંબંધી આચાર અને અનાચારો માટે અનેક સ્થાનો પર પ્રરૂપણા છે. ઘણા સ્થાનો પર સંખ્યાનો નિર્દેશ છે અને ઘણા સ્થાનો પર નથી. સ્થાનાંગમાં દશ યતિ ધર્મ, આચારાંગ શ્રુતસ્કંધ-૨,અ. ૧૫માં અને પ્રશ્નવ્યાકરણના પાંચમા સંવર દ્વારમાં પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ, દશવૈકાલિક અ.૬માં અને સમવાયાંગમાં અઢાર સ્થાન-આ પ્રમાણે નિર્દેશ પૂર્વક આચારોની આગમોમાં અનેક સ્થાનોમાં પ્રરૂપણા છે.
વીસ અસમાધિસ્થાનોનો, ત્રીસ મહામોહનીય કર્મબન્ધનો, એકવીસ શબલ દોષનો દશાશ્રુતસ્કંધ અને સમવાયાંગમાં ઉલ્લેખ છે આ પ્રમાણે સંખ્યા નિર્દેશ પૂર્વક અનાચારોની આગમોમાં અનેક સ્થાન પર પ્રરૂપણા મળે છે. પરંતુ દશવૈકાલિક અ.૩માં ઉપર પ્રમાણે અનાચારોની સાથે સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો નથી, છતાં પણ તેની સાથે બાવન સંખ્યા જોડવામાં આવી છે, એ યોગ્ય નથી. કારણ કે જ્યાં પાઠમાં સંખ્યાનો નિર્દેશ ન હોય ત્યાં અલ્પ કે અધિક સંખ્યાની પ્રરૂપણા ભ્રામક હોય છે. જો અનાચારની સંખ્યાનો નિર્ણય હોય તો દશવૈકાલિકના ટીકાકાર કે ચૂર્ણિકાર આદિ વ્યાખ્યાકાર સંખ્યાનો ઉલ્લેખ અવશ્ય કરે છે. સમવાયાંગ આદિ આગમોમાં પણ બાવન સંખ્યાનો ઉલ્લેખ મળી આવે છે. પરંતુ અનાચારોની સાચી સંખ્યાનો ઉલ્લેખ કોઈ પણ આગમ કે વ્યાખ્યા - ગ્રંથોમાં મળતો નથી. માટે સાધના અનાચાર બાવન જ છે એમ માનવું ન જોઈએ. પરંતુ આગમમાં જ્યાં પણ જેટલા નિષેધ - કાર્યો છે તે સર્વે સાધુઓ માટે અનાચરણીય છે જેની સંખ્યા નિર્ધારિત થઈ શકે નહીં. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International