________________
१५०
चरणानुयोग–२
से णं तस्स ठाणस्स आलोइयपडिक्कंते कालं
करेति अत्थि तस्स आराहणा ।
दृष्टान्त द्वारा आराधक - विराधक स्वरूप
भिक्खू य अन्नयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता, तस्स णं एवं भवति पच्छा वि णं अहं चरिमकालसमयंसि एयस्स ठाणस्स आलोएस्सामि - जाव
पडिवज्जिस्सामि,
से णं तस्स ठाणस्स अणालोइयऽपडिक्कंते कालं करेति नत्थि तस्स आराहणा I
से णं तस्स ठाणस्स आलोइयऽपडिक्कंते कालं करेइ, अत्थि तस्स आराहणा ।
भिक्खू य अन्नयरं अकिच्चट्ठाणं पडिसेवित्ता, तस्स णं एवं भवति " जइ ताव समणोवासगा वि कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो भवंति किमंग पुण अहं अणपन्नियदेवत्तणं पि नो लभिस्सामि ?” त्ति कट्टु से णं तस्स ठाणस्स अणालोइयऽपडिक्कते कालं करेति, नत्थि तस्स आराहणा I
से णं तस्स ठाणस्स आलोइयऽपडिक्कंते कालं करेति, अत्थि तस्स आराहणा ।
--વિયા. સ. ૧૦, ૩. ૨, સુ. ૭-૬ मायी णं तस्स ठाणस्स अणालोइयऽपडिक्कंते कालं करेइ, नत्थि तस्स आराहणा I
अमायी णं तस्स ठाणस्स आलोइयऽपडिक्कते कालं करेइ, अत्थि तस्स आराहणा ।
-વિયા. સ. રૂ, ૩. ૨, મુ. (૨)
प. कहं णं भंते ! जीवा आराहगा वा, विराहगा વા મયંતિ 2
Jain Education International
सूत्र १८९६
જો તે ભિક્ષુ તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને કાળ કરે છે તો તેની આરાધના થાય છે.
કદાચ તે ભિક્ષુએ કોઈ અકૃત્ય સ્થાનનું સેવન કરી લીધું હોય અને ત્યારબાદ તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો હોય કે હું મારા અંતિમ સમયમાં આ અકૃત્ય સ્થાનની આલોચના કરીશ યાવત્ તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરીશ.
પરંતુ તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો તેની આરાધના થતી નથી.
જો તે (અકૃત્ય સ્થાન સેવી ભિક્ષુ) આલોચના અને પ્રતિક્રમણ કરી કાળ કરે તો એની આરાધના થાય છે.
કદાચ કોઈ ભિક્ષુએ કોઈ અકૃત્ય સ્થાનનું સેવન કરી લીધું હોય અને ત્યારબાદ એના મનમાં એવો વિચાર થાય કે 'શ્રમણોપાસક પણ કાળના અવસરે કાળ કરી કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તો શું હું અણપન્તિક દેવત્વ પણ ન પ્રાપ્ત કરી શકું ?' એમ વિચાર કરી જો તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય છે, તો તેની આરાધના થતી નથી.
જો તે (અકૃત્યસેવી સાધુ) તે અકૃત્ય સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરી કાળ કરે છે તો તેની આરાધના થાય છે.
दिट्ठन्तेण आराहग विराहग सरूवं
દૃષ્ટાંત દ્વારા આરાધક વિરાધકનું સ્વરૂપ :
૮૬. તપ્ ાં ગોયમે સમળ મનવ મહાવીર ડ્વ વયાસી ૧૮૯૬. એક વાર ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવી૨
સ્વામીને આ પ્રમાણે પૂછયું -
માયાવી મનુષ્ય તે સ્થાન (વૈક્રિયકરણરૂપ પ્રવૃત્તિપ્રયોગ) ની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરે છે તો તેની આરાધના થતી નથી. અમાયાવી મનુષ્ય તે વિરાધના સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરી કાળ કરે છે તો તેની આરાધના થાય છે.
પ્ર. ભંતે ! જીવ કેવી રીતે આરાધક અને કેવી રીતે વિરાધક બને છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org