________________
सूत्र
१८८४ एकादश उपासक प्रतिमा
गृहस्थ-धर्म १३७ से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं આ પ્રમાણે વિચરણ કરતાં તે જધન્ય એક દિવસ, બે एगाहं वा, दुआई वा, तिआहं वा-जाव-उक्कोसेणं દિવસ કે ત્રણ દિવસ યાવતુ ઉત્કૃષ્ટ આઠ માસ સુધી अट्ठ मासे विहरेज्जा ।
આ પ્રતિમાનું પાલન કરે છે. से तं अट्ठमां उवासग-पडिमा ।
આ આઠમી ઉપાસક પ્રતિમા છે. अहावरा नवमा उवासग-पडिमा -
નવમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - सव्व-धम्म-रुई यावि भवइ-जाव-दिया य राओ તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય य बंभयारी ।
છે યાવતુ તે દિવસે અને રાત્રે સંપૂર્ણ બ્રહ્મચર્યનું
પાલન કરે છે. सचित्ताहारे से परिण्णाए भवइ ।
તે સચિત્ત આહારનો પરિત્યાગી હોય છે. आरम्भे से परिण्णाए भवइ ।
તે આરંભનો પરિત્યાગી હોય છે. पेसारम्भे से परिणाए भवइ ।
તે બીજાના દ્વારા આરંભ કરાવવાનો પરિત્યાગી હોય છે, उद्दिट्ठ-भत्ते से अपरिण्णाए भवइ ।
પણ ઉદ્િદષ્ટ ભક્તનો તે પરિત્યાગી હોતો નથી.
આ પ્રમાણે વિચરણ કરતાં તે જઘન્ય એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવતું ઉત્કૃષ્ટ નવ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે.
से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुआरं वा, तिआहे वा-जावउक्कोसेणं नव मासे विहरेज्जा । से तं नवमा उवासग-पडिमा । अहावरा दसमा उवासग-पडिमासव्व-धम्म-रुई यावि भवइ-जाव-उद्दिठ्ठ-भत्ते से परिणाए. भवइ । से णं खुरमुंडए वा, सिहा--धारए वा,
तस्स णं आभट्ठस्स वा समाभट्ठस्स वा कप्पंति दुवे भासाओ भासित्तए । तं जहा(૨) ના વા નાખે, (૨) નાનું વા નો નાનું | से णं एयारूवेणं विहारेणं विहरमाणे जहण्णेणं एगाहं वा, दुआई वा, तिआहं वा-जाव-उक्कोसेणं दस मासे विहरेज्जा । से तं दसमा उवासग-पडिमा । अहावरा एकादसमा उवासग-पडिमासव्व-धम्म-रुई यावि भवइ-जाव-उद्दिट्ठ-भत्ते से परिण्णाए भवइ । से णं खुरमुंडए वा, लुचसिरए वा, गहियायारभंडग-नेवत्थे जारिसे,
આ નવમી ઉપાસક પ્રતિમા છે. દસમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રચિવાળો હોય છે યાવતુ ઉદિષ્ટ ભક્તનો પરિત્યાગી હોય છે. તે માથાના વાળનું શસ્ત્રથી મુંડન કરાવે છે અથવા શિખા (ચોટલી) ધારણ કરે છે. કોઈના એક વાર કે અનેક વાર પૂછવાથી તેને બે ભાષા બોલવી કહ્યું છે. યથા - ૧. જો જાણતો હોય તો કહે, હું જાણું છું.' ૨. જો જાણતો નથી તો કહે, હું જાણતો નથી.' આ પ્રમાણે વિચરણ કરતો તે જઘન્ય એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ યાવતું ઉત્કૃષ્ટ દસ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. આ દસમી ઉપાસક પ્રતિમા છે. અગિયારમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે - તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે યાવત્ તે ઉદ્િદષ્ટ ભક્તનો પરિત્યાગી હોય છે. તે શસ્ત્રથી માથાનું મુંડન કરાવે છે અથવા કેશોનું લુચન કરે છે. તે સાધુનો આચાર, ભંડોપકરણ અને વેશભૂષા ગ્રહણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org