________________
सूत्र
१८८४
तस्स णं बहूई सीलवय - गुणवय - वेरमणपच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्ठवियाई મતિ ।
से णं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता
મવડ્ ।
से णं चउद्दसि - अट्ठमि - उद्दिट्ठ- पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं नो सम्मं अणुपालित्ता મવડ્ ।
से तं तच्चा उवासग-पडिमा ।
अहावरा चउत्था उवासग पडिमा -
सव्व धम्म-रुई यावि भवइ ।
एकादश उपासक प्रतिमा
तस्स णं बहूई सीलवय - गुणवय - वेरमणपच्चक्खाण-पोसहोववासाई सम्मं पट्ठवियाई મતિ ।
से णं सामाइयं देसावगासिय सम्मं अणुपालित्ता
મવડ્ ।
से णं चउद्दसि - अट्ठमि - उद्दिट्ठ - पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं एगराइयं काउस्सग पडिमं नो सम्म अणुपालित्ता भवइ 1
से तं चउत्था उवासग-पडिमा ।
अहावरा पंचमा उवासग-पडिमा -
सव्व - धम्म-रुई यावि भवइ I
તસ્સાં વઘૂસીવય-ગુણવય-વેમા-पच्चक्खाणं-पोस होववासाई सम्मं पट्ठवियाई મતિ ।
से णं सामाइयं देसावगासियं सम्मं अणुपालित्ता
મવર્।
से णं चउद्दसि - अट्ठमि - उद्दिट्ठ- पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अणुपालित्ता भवइ । से णं एगराइयं काउस्सग पडिमं सम्मं अणुपालित्ता
–
Jain Education International
મવડુ ।
से णं असिणाणए, वियडभोई, मउलिकडे दिया य राओ य बंभचेरं, णो सम्मं अणुपालित्ता भवइ ।
गृहस्थ-धर्म १३५
તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ સમ્યક્ પ્રકારે ધારણ કરેલા હોય છે.
તે સામાયિક અને દેશાવકાશિક શિક્ષાવ્રતનો પણ સમ્યક્ પરિપાલક હોય છે.
પરંતુ ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનો સમ્યક્ પરિપાલક હોતો નથી.
આ ત્રીજી ઉપાસક પ્રતિમા છે.
ચોથી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે
-
તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે.
તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ સમ્યક્ પ્રકારે ધારણ કરેલા હોય છે.
તે સામાયિક અને દેશાવકાશિક શિક્ષાવ્રતનો પણ સમ્યક્ પરિપાલક હોય છે.
તે ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનો સમ્યક્ પરિપાલક હોય છે. પણ એક રાત્રિક કાયોત્સર્ગ પ્રતિમાનું સમ્યક્ પરિપાલન કરતો નથી.
આ ચોથી ઉપાસક પ્રતિમા છે.
-
પાંચમી ઉપાસક પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે છે તે પ્રતિમાધારી શ્રાવક ધર્મમાં સંપૂર્ણ રુચિવાળો હોય છે.
તેણે ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિ સમ્યક્ પ્રકારે ધારણ કરેલા હોય છે.
તે સામાયિક અને દેશાવકાશિક શિક્ષાવ્રતનો પણ સમ્યક્ પરિપાલક હોય છે.
તે ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પરિપૂર્ણ પૌષધોપવાસનો પણ સમ્યક્ પરિપાલક હોય છે.
તે એક રાત્રિક કાયોત્સર્ગ પ્રતિમાનું પણ સમ્યક્ પાલન કરનારો હોય છે.
પરંતુ અસ્નાન, દિવસ ભોજન. મુકુલિકરણ, દિવસ અને રાત્રિનાં બ્રહ્મચર્ય પાલનનું સમ્યક્ પરિપાલન કરનારો હોતો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org