________________
सूत्र १६९४
गृहस्थ-वैयावृत्य तथा वन्दन-पूजन-कामना निषेध संयमी जीवन ४९ सम अन्नयरम्मि संजमे, संसुद्धे समणे परिव्वए । સમ્યફ પ્રકારથી શુદ્ધ, જીવન પર્યત સંયમમાં સ્થિત રહે, जे आवकहा समाहिए, दविए कालमकासि पंडिए ।।
તે સમાધિસ્થ પંડિત કાળ કરીને મુકત થાય છે. दूर अणुपस्सिया मुणी, तीतं धम्ममणागयं तहा । ત્રણ કાળને જાણનાર મુનિ, જીવના ભૂતકાળ તથા पुढे फरुसेहिं माहणे, अवि हण्णू समयंसि रीयइ ।।
ભવિષ્યકાળને જાણી અભિમાન ન કરે. તેને કોઈ કટ
વચન કહે, માર મારે તો પણ સમતા ભાવમાં જ વિચરે. पण्णसमत्ते सदा जए, समया धम्ममुदाहरे मुणी ।
સંપૂર્ણ પ્રજ્ઞાવાન મુનિ સદા કષાયોને જીતે, સમતા સાથે
ધર્મનો ઉપદેશ આપે, કદી પણ સંયમની વિરાધના ન सुहुमे उ सदा अलूसए, णो कुज्झे णो माणि माहणे ।।
કરે, ક્રોધિત ન થાય અને સન્માનિત થવા પર માન ન
કરે.
ઘણા માણસો દ્વારા નમનીય-પ્રશસિત ધર્મમાં સદા સાવધાન રહેનાર સાધુ, ધન, ધાન્યાદિ બાહ્ય પદાર્થોમાંથી મમત્વને હટાવી, સરોવરની સમાન સદા નિર્મળ બની કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીરના ધર્મને પ્રકાશિત કરે. સંસારના અનંત પ્રાણીઓ છે. તે દરેક પ્રાણીને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત વિવેકી મુનિ તે પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય.
बहुजण-णमणम्मि संवुडे,
सव्वठेहिं णरे अणिस्सिते । हरए व सया अणाविले,
धम्म पादुरकासि कासवं ।। बहवे पाणा पुढो सिया, पत्तेयं समयं समीहिया । जे मोणपदं उवहिते, विरतिं तत्थमकासि पंडिते ।।
-સૂય. સુ. ૧, મ. ૨૩. ૨ I. ૪-૮ अमज्जमंसासि अमच्छरीया,
अभिक्खणं निव्विगई गओ य । अभिक्खणं काउस्सग्गकारी,
सज्झायजोगे पयओ हवेज्जा ।। न पडिन्नवेज्जा सयणाऽसणाई,
सेज्जं निसेज्जं तह भत्तपाणं । गामे कुले वा नगरे व देसे, ममत्तभावं न कहिं चि कुज्जा ।।
- સ. એ. ૨૦, પૂ. ૨, II. ૭-૮
મદ્ય અને માંસનો ત્યાગી, દ્વેષથી રહિત, વારંવાર વિગય રહિત આહાર પ્રાપ્ત કરનાર તથા વારંવાર કાયોત્સર્ગ કરનાર સાધુ સ્વાધ્યાય યોગમાં પ્રયત્નવાન થાય.
સાધુ સંસ્કારક, આસન,વસતિ, સ્વાધ્યાય ભૂમિ તથા અન્ન પાણી આદિમાં આસક્તિ પૂર્વક કોઈ પ્રતિજ્ઞા ન કરે અને ગામમાં, નગરમાં, દેશમાં કે કુળમાં કોઈપણ સ્થાન પર મમત્વભાવ ન કરે.
गिहत्थाण वेयावडियं तह वंदण पूयण कामणाणिसेहो१६९४. सव्वं जगं तु समयाणुपेही,
पियमप्पियं कस्सइ नो करेज्जा । उट्ठाय दीणे तु पुणो विसण्णे, संपूयणं चेव सिलोयकामी ।।
-સૂય. સુ. , મ, ૨૦, ના. ૭ गिहिणो वेयावडियं न कुज्जा,
अभिवायण वंदण पूयणं च ।
ગૃહસ્થોના વૈયાવૃત્યની તથા વંદન પૂજાની ઈચ્છાનો નિષેધ : ૧૬૯૪. સર્વ જીવોને સમભાવથી જોનાર સાધુ કોઈ સાથે પ્રિય
કે અપ્રિય સંબંધ ન રાખે. કારણ કે કોઈ સાધક પ્રવ્રજ્યા ધારણ કરીને પરિષહ અને ઉપસર્ગ આવતાં દીન અને ખિન્ન બની જાય છે, કોઈ પોતાની પૂજા પ્રશંસાના અભિલાષી બની જાય છે (જે બન્ને સાધક માટે ત્યાજ્ય
સાધુ ગૃહસ્થની વૈયાવૃત્ય,અભિવાદન, વંદન અને પૂજનાદિ સત્કાર ન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org