________________
१०६
चरणानुयोग-२ तेतीस प्रकार स्थान प्रतिक्रमण सूत्र
सूत्र १८२२ पन्नरसहि परमाहम्मिएहिं?
પંદર પરમાધાર્મિકો પ્રત્યે અશુભ પરિણામ કરવાથી, सोलसहिं गाहासोलसएहिं ।
સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુત સ્કંધના ગાથા અધ્યયન સહિત સોળ અધ્યયનોમાં પ્રરૂપિત,ધર્માનુસાર આચરણ
ન કરવાથી, सत्तरसविहे असंजमे,
સત્તર પ્રકારના અસંયમોના આચરણથી, अट्ठारसविहे अबभे"
અઢાર પ્રકારના અબ્રહ્મચર્યથી, एगूणवीसाए नायज्झयणेहि
જ્ઞાતાસૂત્રના ઓગણીસમા અધ્યયનમાં પ્રતિપાદિત
ભાવાનુસાર સંયમમાં ન રહેવાથી. वीसाए अमसाहिट्ठाणेहि,
વીસ અસમાધિ-સ્થાનોના સેવનથી, इक्कवीसाए सबलेहिं,
એકવીસ સબલ દોષના સેવનથી, बावीसाए परीसहेहिं
બાવીસ પરિષહ સહન ન કરવાથી, तेवीसाए सूयगडऽज्झयणेहि
સૂત્રકૃતાંગ સૂત્રના ત્રેવીસમા અધ્યયનમાં પ્રરૂપેલ
આચરણ ન કરવાથી, चउव्वीसाए देवेहि,
ચોવીસ દેવોની અવહેલના કરવાથી, पणवीसाए भावणाहिं,
પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવના અનુસાર આચરણ
नवाथी, छव्वीसाए दसाकप्पववहाराणं उद्दे सणकालेहि.१२ દશાશ્રુતસ્કંધ, બૃહકલ્પ તથા વ્યવહાર-ઉક્ત સૂત્રત્રયીના
છવ્વીસ ઉદ્દેશા કાળમાં પ્રતિપાદિત વિધિ-નિષેધોનું
આચરણ ન કરવાથી, सत्तावीसाए अणगारगुणेहिं१३
સત્તાવીસ સાધુના ગુણનું પૂર્ણતઃ પાલન ન કરવાથી, अट्ठावीसाए आयारकप्पेहि
આચાર-પ્રકલ્પ (આચારાંગ) ના આઠ અધ્યયન તથા નિશીથ સૂત્રના વીસ અધ્યયનોમાં પ્રતિપાદિત विधि-
निधोनु माय२९॥ न ४२पाथी, एगूणतीसाए पावसुयपसंगेहि
ઓગણત્રીસ પાપડ્યુતોનો પ્રયોગ કરવાથી,
(ख) संयमी जीवन (ख) चतुर्थ महाव्रत (ख) धर्मकथानुयोग (ख) सम. सम. २०, सु. १ (ख) सम. सम. २१, सु. १ (ख) उत्त. अ. २
(ग) अनाचार (ग) अनाचार (ग) वीर्याचार
१. सम. सम. १५, सु. १ २. सम. सम. १६, सु. १ ३. (क) सम. सम. १७, सु. १ ४. (क) सम. सम. १८, सु. १ ५. सम. सम. १९, सु. १ ६. (क) ठाणं. अ. १०, सु. ७५५ ७. (क) ठाणं अ. १०. सु. ७५५
(क) सम, सम. २२, सु. १ सम. सम. २३ सु. १ सम. सम. २४, सु. १ (क) सम. सम. २५, सु. १ सम, सम. २६, सु. १,
(क) सम. सम. २७, सु. १ १४. सम. सम. २८, सु. १
१५. सम. सम. २९, सु. १ Jain Education International
(ख) पांच महाव्रत
(ख) संयमी जीवन
For Private & Personal Use Only
www.jainelibrary.org