________________
सूत्र
१८०७
चतुर्विध आवश्यक
प्रतिक्रमण
९३
से ण तत्थ वायणाए, पुच्छणाए, परियट्टणाए,
धम्मकहाए, णो अणुप्पेहाए । ૫. — ? उ. अणुवओगो दव्वमिति कटु ।
(१) णेगमस्स - एगो अणुवउत्तो आगमओ
एगं दव्वावस्सयं, दोण्णि अणुवउत्ता आगमओ दोण्णि दव्वावस्सयाई, तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वावस्सयाई, एवं जावइया अणुवउत्ता तावयाई ताई णेगमस्स आगमओ
दव्वावस्सयाइ । (૨) વવ વવહાર વિ |
(३) संगहस्स- एगो वा, अणेगा वा, अणुवउत्तो
वा, अणुवउत्ता वा, आगमओ दव्वावस्सयं वा, दव्वावस्सयाणि वा से एगे दव्वावस्सए ।
જે વાચના, પૃચ્છના, પુનરાવૃત્તિ તથા ધર્મકથાથી યુક્ત છે પણ અનુપ્રેક્ષાથી યુક્ત નથી. પ્ર. તેનું કારણ શું ? ઉ. ઉપયોગ રહિત હોવું એ જ દ્રવ્ય-આવશ્યકનું કારણ
છે, માટે અનુપ્રેક્ષાનો નિષેધ કરવામાં આવ્યો છે. ૧. નૈગમનય અનુસાર– ઉપયોગ રહિત એક વ્યક્તિ
આગમથી એક દ્રવ્ય આવશ્યક છે, ઉપયોગ રહિત બે વ્યક્તિ આગમથી બે દ્રવ્ય આવશ્યક છે. ત્રણ ઉપયોગ રહિત વ્યક્તિ આગમથી ત્રણ દ્રવ્ય આવશ્યક છે. આ પ્રમાણે જેટલા ઉપયોગ રહિત વ્યક્તિ હોય તેટલા નૈગમનય અનુસાર આગમથી દ્રવ્ય આવશ્યક છે. ૨. વ્યવહારનય નૈગમનની જેમ વ્યવહાર નયના
પણ દ્રવ્ય આવશ્યક જાણવા. ૩. સંગ્રહનય અનુસાર- એક હોય કે અનેક હોય,
એક વ્યક્તિ ઉપયોગ રહિત હોય કે અનેક વ્યક્તિ ઉપયોગ રહિત હોય, આગમથી એક દ્રવ્ય આવશ્યક હોય કે અનેક દ્રવ્ય આવશ્યક હોય તે
સંગ્રહનય અનુસાર એક દ્રવ્ય આવશ્યક છે. ૪. ઋજુત્રનય અનુસાર - એક વ્યક્તિ જે ઉપયોગ રહિત છે, તે જ એક દ્રવ્ય આવશ્યક છે. ઋજુસૂત્રનય જુદી-જુદી વ્યક્તિઓની વિવક્ષા
કરતો નથી. ૫-૬-૭. શબ્દ આદિ ત્રણનય અનુસાર -
જે જ્ઞાતા હોય અને ઉપયોગ રહિત પણ હોય
એવું બની શકે નહિ. પ્ર. તેનું કારણ શું? ઉ. જે જ્ઞાતા છે તે (આ નયોની અપેક્ષાએ) ઉપયોગ
રહિત હોતો નથી, જે ઉપયોગ રહિત છે તે જ્ઞાતા કહેવાતો નથી, માટે તે આગમથી દ્રવ્ય આવશ્યક
નથી. આ આગમથી દ્રવ્ય આવશ્યક કહેવાય છે. પ્ર. નોઆગમથી દ્રવ્ય આવશ્યક કોને કહેવાય ? ઉ. નોઆગમથી દ્રવ્ય આવશ્યક ત્રણ પ્રકારના કહ્યા
છે, જેમ કે
(४) उज्जुसुयस्स- एगो अणुवउत्तो आगमओ एगं
दव्वावस्सयं, पुहत्तं नेच्छइ ।
(५-६-७) तिण्हं सद्दनयाणं- जाणए अणुवउत्ते
પ્રવધૂ |
૫. ઝીં
?
उ. जइ जाणए अणुवउत्ते न भवइ, जइ अणुवउत्ते
जाणए न भवइ, तम्हा णत्थि आगमओ दव्वावस्सयं ।
से तं आगमओ दव्वावस्सयं । प. से किं तं नोआगमओ दव्वावस्सयं ? उ. नोआगमओ दव्वावस्सयं- तिविहं पण्णत्तं,
1(૨) ગામે સરીર ૬ળ્યવસ, (૨) ભવિયસર વ્યાવસ, (३) जाणगसरीर भवियसरीर वइरित्तं दव्वावस्सयं ।
૧, જ્ઞાયક શરીર દ્રવ્ય આવશ્યક, ૨. ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યક, ૩. જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય
આવશ્યક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org