________________
જેમનું છે તેમને જ અર્પણ
IR'ten
દેવ શ્રી
જેમના મુખ ઉપર સદી બહાર પ્રસન્નતા, સૌમ્યતા તથા સરળતાનો ત્રિવેણી સંગમ છે
Rપ્રભાશ્રીજી
જેમની આંખોમાં વાત્સલ્ય, અમીરાત અને નિખાલસતાનો ત્રિવેણી સંગમ છે.
જેમના જીવનમાં અખૂટ પ્રેમ, અપાર મમતા અને લાગણીનો ત્રિવેણી સંગમ છે.
જેમના હ્યદધ્યમાં ઉદારતા, વિશાળતા અને ગંભીરતાનો ત્રિવેણી સંગમ છે એવા મમતાળુ, વિશાળ પરિવારધારક, વાત્સલ્યમૂર્તાિ મારી અંતરની આરસીમાં અમાપ આરાધનાની અંજલી 'અર્ધનાર મારા ચિત્તમાં ચંચળતાનો નાશ કરીને ચેતનવંતા” ઉચ્ચ ચારિત્રનું ચણતર કરનાર
'પૂજ્યપાદ ગુરુદેવ શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ના ચરણયુગલમાં સાદર સમર્પણ.