________________
નિવેદન
આ આત્મવિશુદ્ધિ ગ્રંથ કે જેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્માનું આરાધન, આત્મપ્રાપ્તિનાં સાધનો વિકલ્પોથી થતું દુધ જીવનો પશ્વાત્તાપ વગેરે વિષયોથી ભરપૂર સારી, સરલ ગુજરાતી ભાષામાં આ ગ્રંથ આચાર્ય શ્રીમદ વિજયકેશરસૂરીજીએ લખેલો છે. તેઓશ્રીએ ભાષાંતર તેમ જ સ્વતંત્ર લગભગ અઢાર ગ્રંથો જનસમાજ ઉપર ઉપકાર કરવા માટે લખેલ જે પ્રકટ થયેલ છે. તેઓશ્રીની લેખન શૈલી સાદી, સરલ તેમ જ સર્વ જન ગ્રહણ કરી શકે તેવી છે. તેમ તેઓશ્રીએ પ્રકટ કરેલા ગ્રંથોને વાચક જાણી શકે છે. આ ગ્રંથ આત્મસ્વરૂપની જાગૃતિ આપે તેવો છે.
શ્રીમતી ઝવેરબહેન પ્રેમજી શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org