________________
ભેદજ્ઞાનના આગમનથી ર4 ક આત્માને મૂકીને ચાલ્યા જાય છે. ભેદજ્ઞાનના બળથી શુદ્ધ આત્માને પામીને કેવળજ્ઞાની તેમ જ દેવાધિદેવ તીર્થંકર પણ થઈ શકાય છે, માટે હે ભવ્ય જીવો ! તમે આ ભેદજ્ઞાન પ્રાપ્ત કરવા તમારા સંપૂર્ણ બળથી પરુષાર્થ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org