Book Title: Atmavishuddhi Author(s): Kesharsuri Publisher: Premji Hirji Shah Mumbai View full book textPage 9
________________ આ ગ્રંથ ગયા ચાતુમાંસમાં રાણપુર મુકામે તૈયાર કરવામાં આવ્યો હતો. સંવત ૧૯૮૨નું ચાતુમસિ ભાવનગરમાં રહીને તેમાં સુધારો-વધારો કરીને ફરી લખવામાં આવ્યો છે. આ ગ્રંથનો લાભ અનેક મનુષ્યોને આત્મશાંતિ માટે થાય એમ ઈચ્છીએ તથા પ્રભુ પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત ૧૯૮૩ માગસર વદ ૫. લિ. કેશરવિજયજી મુ. શીહોર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 103