________________
અસ્પૃશાંતિવાવઃ इह हि केचिदतिस्थूलमतयोऽन्तरालप्रदेशस्पर्शनं विना कथमुपरिभागप्रदेशस्पर्शनसम्भव इति बम्भ्रम्यमाणाः सिद्धिगमनसमये स्पृशन्तीमेव गतिमभिमन्यन्ते, सूत्रोक्तां च सिद्ध्यतो गतेरस्पृशत्तामुभयपार्श्वप्रदेशास्पर्शनेन
અસ્પર્શોપનિષદ્ પ્રયત્ન છે. અહીં કેટલાક અતિ ધૂળ મતિવાળા છે. તેમને એવી બહુ મોટી ભ્રાંતિ છે કે વચ્ચેના પ્રદેશોને સ્પર્શ કર્યા વિના ઉપરના પ્રદેશને શી રીતે સ્પર્શી શકાય ? એટલે જો ઉપરના પ્રદેશનો સ્પર્શ થતો હોય તો અવશ્યપણે નીચેના સર્વ પ્રદેશોને સ્પર્શ થાય જ છે એમ માનવું પડે. આવું માનીને તેઓ સિદ્ધિગમન સમયે સ્પશન્સી = સ્પર્શ કરતી ગતિ જ માને છે.
તેમને જ્યારે પ્રશ્ન કરવામાં આવે કે શાસ્ત્રમાં સિદ્ધિગમનસમયે અસ્પૃશદ્ગતિ કહી છે, તેનું શું? તો તેઓ કહે છે કે જે શ્રેણિમાંથી સિદ્ધિગમન કરતો જીવ પસાર થાય, તેની બન્ને બાજુના જે પ્રદેશો હોય, તેમને તે જીવ સ્પર્શ નહીં કરે પોતાના