________________
१२
अस्पृशद्गतिवादः अत्र हि स्वावगाहातिरिक्तप्रदेशास्पर्शनेनैवास्पृशत्त्वमुपपादितम् । इत्थमेवावश्यकचूर्णी "जधा उज्जुसेढिपत्तो जत्तिए जीवो अवगाढो तावतिआए अवगाहणाए उ8 उजुगं गच्छइ, ण वंकं, अफुसेमाणगती बितियं समयं ण फुसति, अहवा जेसु' अवगाढो जे
–અસ્પપનિષદ્ પોતે અવગાહન કર્યું હોય, એનાથી વધુ પ્રદેશને સ્પર્શ નથી કરતો, એ રીતે જ અસ્પૃશત્વની સંગતિ કરી છે.
આ જ રીતે આવશ્યકચૂર્ણિમાં પણ કહ્યું છે કે - જ્યારે ઋજુશ્રેણિને પામેલો જેટલામાં જીવ અવગાઢ હોય, તેટલી અવગાહનાથી ઉપર ઋજુગતિ કરે છે, વાંકો નથી જતો. વળી અસ્પૃશદ્ગતિ હોય છે. બીજા સમયને સ્પર્શ કરતો નથી. અથવા તો જેટલા પ્રદેશમાં રહેલો છે, અને જેટલા પ્રદેશોને સ્પર્શ કરે છે, ઉપર જતાં પણ તેટલા જ આકાશપ્રદેશોને સ્પર્શ કરતો જાય છે.”
ઉપરોક્ત બન્ને ગ્રંથોના પાઠોમાં પણ અમુક ૨. -નેતુ I