________________
१८
अस्पृशद्गतिवादः अथेगभिप्राय एवात्र कथमुदञ्चेदिति चेत्, सोऽयमाशयितारं 'प्रत्येवानुयोगः शोभते, परमन्यत्रापि
-અસ્પર્શોપનિષદ્ - કરવાનો છે. એટલે કે વચ્ચેના પ્રદેશોની સ્પર્શના સિદ્ધ કરવાનો છે. માટે આવા આશયવાળી નૂતનવૃત્તિનું જ અમે ખંડન કરીએ છીએ. - પૂર્વપક્ષ :- અમે જે નૂતનવૃત્તિ બનાવી એ તમે જોઈ લો, એ સાચી કે ખોટી એ તમે કહી દો. એમાં આવો જ અભિપ્રાય છે, આ વ્યાખ્યાની પાછળ આવો જ આશય છે, એવું તમે શી રીતે કહી શકો ? આની પાછળ આવો જ આશય કેમ હોય ?
ઉત્તરપક્ષ :- આ પ્રશ્ન તો આશયકર્તાને જ પૂછો એ શોભાસ્પદ છે. વળી આ આશય પણ તો જ સંભવે કે જો અન્યત્ર પણ પોતાના અવગાહની ભ્રાન્તિ હોય. એટલે કે જે સમયે સિદ્ધિગમન થાય એ સમયે મનુષ્યલોકથી સિદ્ધિક્ષેત્ર સુધીના પ્રદેશોની શ્રેણિમાં આત્મા રહેલો હોય છે, એવો ભ્રમ હોય.
૨. રઘ-પ્રત્યેગા !