Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 51
________________ ૪૦ अस्पृशद्गतिवादः न त्वेवंविधवचनभङ्ग्याऽऽज्ञाम्राह्यत्वमात्रमत्रोद्भाव्य मूकतयाऽवस्थानं सङ्गतम्, –અસ્પર્શોપનિષદ્ર છે. પણ એક જ સમયમાં ઘણા પ્રદેશોને ઓળંગી જવાય, સુદૂર રહેલા પ્રદેશોમાં અવગાહન કરાય અને વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ જ ન થાય, એવી અસ્પૃશદ્ગતિ તો છમયે પોતાના સાંવ્યવહારિક પ્રત્યક્ષથી જોઈ જ નથી. માટે આ અર્થ છદ્મસ્થ જોઈ નથી શક્તો માટે સૂક્ષ્મ છે, અને સ્પષ્ટરૂપે જાણી પણ નથી શકતો માટે પરમાર્થથી કેવલીગમ્ય છે. પૂર્વપક્ષ - જો એવું જ છે, તો પછી આ પદાર્થ આજ્ઞા ગ્રાહ્ય જ છે. આમાં કોઈ તર્ક કે યુક્તિ થઈ જ ન શકે. તો પછી તમે આટલું પિંજણ કેમ કરો છો ? ઉત્તરપક્ષ :- ના, આ પદાર્થ માત્ર આજ્ઞાગ્રાહ્ય છે, એવું ઉદ્દભાવન કરીને આ વિષયમાં મૂક થઈને બેસી રહેવું એ ઉચિત નથી. પૂર્વપક્ષ :- આ તમારો પોતાનો જ મત છે કે

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104