Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 50
________________ अस्पृशद्गतिवादः गम्यत्वं चात्र' कथमुक्तमिति चेत्, एकसमयावच्छेदेन प्रभूतान्तरालप्रदेशस्पर्शनातिक्रमेणारे- स्पृशद्गतिप्रक्रमस्य सांव्यवहारिकप्रत्यक्षेणादृष्टपूर्वत्वात् । –અસ્પર્શોપનિષદુ પૂછીએ છીએ કે અહીં સૂક્ષ્મપણું અને કેવલિગમ્યપણું કેમ કહ્યું ? ઉત્તરપક્ષ:- એટલા માટે જ કે એક જ સમયમાં વચ્ચેના ઘણા પ્રદેશોની સ્પર્શનાને ઓળંગીને જે અસ્પૃશદ્ગતિની પ્રક્રિયા થાય છે તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષથી પહેલા કદી જોવાઈ નથી. આશય એ છે, કે એક ઝાટકે જીર્ણ વસ્ત્રને ફાડવામાં આવે, ત્યારે પણ એના પ્રત્યેક તંતુઓ ક્રમશઃ જ તૂટે છે. પૂર્વ-પૂર્વનો તંતુ તૂટે પછી જ પછી પછીનો તંતુ તૂટે છે. એક માણસ થાણાથી દાદર જાય એટલે મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર એમ ક્રમશઃ સ્પર્શના કરતો જ જાય છે. એના વિના એ દાદર ન જ પહોંચી શકે. આવું છમસ્થ જીવે પોતાના સાંવ્યાવહારિક પ્રત્યક્ષથી જોયું 8. -ત્રીત્ર | ૨. રીં-મૂળ મૃ /

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104