Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 68
________________ अस्पृशद्गतिवादः विशेषस्यैव पातहेतुत्वाद्वेगेन पततीत्यादिव्यवहाराद्वेगविशेषस्य पातानुकूलत्वाच्चेत्यन्यत्र विस्तरः । न च सन्निहितदेशसंयोगं विना व्यवहितदेशसंयोगस्या-અસ્પર્શોપનિષદ્ ५७ પાછળ જઈને વેગથી દોડીને છલાંગ લગાવે છે. વાંદરાને એક ડાળથી બીજી ડાળે જવું હોય તો એ કદી મંદ ગતિએ નહીં જાય, પણ વેગથી જ જશે. કારણ કે આવા સમયે નીચે પડી ન જવાય, તે માટે વેગ જરૂરી હોય છે. વેગ જ પતનનો પ્રતિબંધક બને છે. આ રીતે પતનના પ્રતિબંધક તરીકે વેગની ગુણાન્તરરૂપે સિદ્ધિ થઈ જશે. જૈન ઃ- ના, આ રીતે પણ વેગને અલગ ગુણ તરીકે સિદ્ધ નહીં કરી શકાય, કારણ કે પતનનું કારણ વેગાભાવ નહીં પણ ક્રિયાવિશેષ જ છે. માટે વેગ જ પતનમાં પ્રતિબંધક છે એવું ન કહી શકાય. વળી એવો પણ વ્યવહાર થાય છે કે ‘તે વેગથી પડે છે.’ હવે આ વ્યવહાર તમે શી રીતે ઘટાવશો ? વેગ જો પતનનો પ્રતિબંધક છે, તો વેગથી પતન

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104