Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 82
________________ अस्पृशद्गतिवादः ७१ કરવા માંગો છો, એવો ધર્મ પણ વસ્તુમાં શી રીતે આવ્યો, એનો તમારી પાસે શું જવાબ છે ? છેવટે તો તમારે એમ જ માનવું પડશે કે એ વસ્તુમાં એવી શક્તિ જ છે કે જેનાથી તેનામાં એવો ધર્મ છે. જો આ ન માનો તો અતિપ્રસંગ આવશે. વસ્તુમાં એવી શક્તિ ન હોવા છતાં પણ જો તાદશ ધર્મ રહી શકતો હોય તો અન્યાદેશ ધર્મ પણ કેમ ન રહે. આપેક્ષિક સ્પૃશત્ત્વ કે અસ્પૃશત્ત્વની બદલે સર્વથા સ્પૃશત્ત્વ કે સર્વથા અસ્પૃશત્ત્વરૂપી ધર્મ કેમ ન રહે ? કારણ કે ધર્મનું કોઈ નિયામક તત્ત્વ તો માન્યું જ નથી. પણ આવો યદચ્છાવાદ તો તમને ય ઈષ્ટ નથી. માટે તમારે તથાવિધ શક્તિનો સ્વીકાર કરવો જ પડશે. પૂર્વપક્ષ :- પણ સ્પૃશત્ત્વ અને અસ્પૃશત્ત્વ આ બન્ને ધર્મોની નિર્વાહક શક્તિ એક જ વસ્તુમાં શી

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104