Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 56
________________ अस्पृशद्गतिवादः 'भव्यो ज्ञानादिमान् सिद्धयति' इत्याज्ञागम्येऽर्थे हेतुग्राह्यत्वमविरुद्धम् । तथा च सम्मतिकारः - "भविओ सम्मइंसण-नाणचरित्तगुणलद्धिसंपन्नो नियमा –અસ્પશપનિષ કે સર્વજ્ઞ ભગવંતોએ આમ કહ્યું છે. માટે પણ આ માનવું જોઈએ. માટે જ “ભવ્ય જ્ઞાનાદિમાન્ સિદ્ધ થાય છે, આ આજ્ઞા ગ્રાહ્ય અર્થ પણ હેતુગ્રાહ્ય છે, એમાં વિરોધ નથી. સમ્મતિકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે પણ કહ્યું છે - ભવ્ય, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિથી યુક્ત એવો જીવ અવશ્ય દુઃખનો અંત કરે છે આ હેતુવાદનું લક્ષણ છે. ૩-૪૪ો આશય એ છે કે જીવની ભવ્યતા, પરમાર્થથી સમ્યગ્દર્શનાદિથી યુક્તતા અને તેનો દુઃખાન્ત (મોક્ષ) આ બધું છમસ્થ જોઈ શકતો નથી. એ દૃષ્ટિએ જોતા ઉપરોક્ત અર્થ આજ્ઞા ગ્રાહ્ય છે. પણ જેમ અનુમાનથી કર્મ, કર્મફળ, પરલોક વગેરેની સિદ્ધિ થઈ શકે છે, પાપ કરે એ દુઃખી થાય ઈત્યાદિ અર્થોની સિદ્ધિ થઈ શકે છે, તેમ ધર્મથી સુખ મળે, સમ્યગ્દર્શનાદિની આરાધનાથી મોક્ષ મળે એ પણ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104