Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 52
________________ अस्पृशद्गतिवादः "ततो भवोपग्राहिकर्मजालं क्षपयित्वा ऋजुश्रेणिं प्रतिपन्नोऽस्पर्शमान(ऽस्पृशद्)गत्या सिद्ध्यतीत्यत्र बहुवक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति गाथार्थः" इति हारिभद्रयामावश्यकवृत्तावस्यार्थस्य बहुवक्तव्येनोक्तत्वात् । न चाऽऽज्ञामात्रग्राह्येऽर्थे बहुवचनावस -અસ્પર્શોપનિષદ્ર પૂર્વાચાર્યો પણ આવું માનતા હતાં ? ઉત્તરપક્ષ :- પૂર્વાચાર્યો પણ આ મતમાં સમ્મત હતાં. જેમકે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે આવશ્યકવૃત્તિમાં કહ્યું છે - “પછી ભવોપગ્રાહી કર્મોના સમૂહનો ક્ષય કરીને ઋજશ્રેણિને સ્વીકારીને અસ્પૃશદ્ગતિથી સિદ્ધ થાય છે. આ સ્થાનમાં ઘણું કહેવા જેવું છે. પણ તે અમે કહેતા નથી. કારણ કે એ કહેવામાં ગ્રંથ બહુ વિસ્તૃત થઈ જાય એવો ભય છે.” આ રીતે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે આ અર્થમાં ઘણું કહેવા જેવું છે, એમ કહ્યું છે. જો આ અર્થ આજ્ઞામાત્રથી ગ્રાહ્ય હોય તો એમાં ઘણું કહેવાનો અવસર જ ન હોય. કારણ કે જે ૭. -તત્ત |

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104