________________
૪૦
अस्पृशद्गतिवादः न त्वेवंविधवचनभङ्ग्याऽऽज्ञाम्राह्यत्वमात्रमत्रोद्भाव्य मूकतयाऽवस्थानं सङ्गतम्,
–અસ્પર્શોપનિષદ્ર છે. પણ એક જ સમયમાં ઘણા પ્રદેશોને ઓળંગી જવાય, સુદૂર રહેલા પ્રદેશોમાં અવગાહન કરાય અને વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ જ ન થાય, એવી અસ્પૃશદ્ગતિ તો છમયે પોતાના સાંવ્યવહારિક પ્રત્યક્ષથી જોઈ જ નથી. માટે આ અર્થ છદ્મસ્થ જોઈ નથી શક્તો માટે સૂક્ષ્મ છે, અને સ્પષ્ટરૂપે જાણી પણ નથી શકતો માટે પરમાર્થથી કેવલીગમ્ય છે.
પૂર્વપક્ષ - જો એવું જ છે, તો પછી આ પદાર્થ આજ્ઞા ગ્રાહ્ય જ છે. આમાં કોઈ તર્ક કે યુક્તિ થઈ જ ન શકે. તો પછી તમે આટલું પિંજણ કેમ કરો છો ?
ઉત્તરપક્ષ :- ના, આ પદાર્થ માત્ર આજ્ઞાગ્રાહ્ય છે, એવું ઉદ્દભાવન કરીને આ વિષયમાં મૂક થઈને બેસી રહેવું એ ઉચિત નથી.
પૂર્વપક્ષ :- આ તમારો પોતાનો જ મત છે કે