Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 31
________________ ૨૦ अस्पृशद्गतिवादः स्पर्शनेनास्पृशत्तायां च स्पृशद्गतेरप्यस्पृशत्त्वापत्तिः । न हि योऽप्यानुपूर्व्या स्पृशन् गच्छति सोऽपि पार्श्वतोऽपि स्पृशतीति सम्भवति, अपि च स्पृष्ट्वा गच्छतः पार्श्ववर्तिप्रदेशास्पर्शनमसम्भवदुक्तिकमेव । षड्दिक्प्रदेश समालिङ्गनेनैव क्षेत्रतः स्पर्शनाया विशेषात् । –અસ્પર્શોપનિષદજે ગતિમાં આસપાસના (પાર્થવર્તી) પ્રદેશોનો સ્પર્શ ન થાય તે અસ્પૃશદ્ગતિ, આવો અર્થ કરશો, તો પછી સ્પૃશદ્ગતિ જેવું કાંઈ રહેશે જ નહીં. બધુ અસ્પૃશદ્ગતિ જ બની જશે. બોલો, તમારી વ્યાખ્યા અલૌકિક છે કે નહીં ? આ તો અમે તમારી માન્યતાના આધારે જ તમારું ખંડન કરીએ છીએ. બાકી તો જે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરીને જાય છે, એ પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ ન કરે આવું કહેવું એ અસંભવતી વાત છે. કારણ કે જે વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરીને જાય, તેને અવશ્યપણે પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ થવાનો જ છે. કારણ કે છ દિશામાં રહેલા પ્રદેશોને સમાલિંગન કરવાથી જ ક્ષેત્રથી સ્પર્શનાનો વિશેષ છે. એટલે કે પુગલનો પ્રદેશ (પરમાણુ) કે જીવનો

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104