________________
अस्पृशद्गतिवादः रिक्तप्रदेशसम्बन्धाभावसमर्थने तात्पर्यात्, यतो "येष्वव
-અસ્પર્શોપનિષદ્સમર્થન કર્યું છે, તેનું તાત્પર્ય એ જ છે કે પોતાની અવગાહનામાં રહેલા પ્રદેશોની સ્પર્શના થાય છે.
આશય એ છે કે પોતાની અવગાહનાના પ્રદેશો સિવાય એક પણ પ્રદેશોને સ્પર્શતો નથી” આવી જે વાત કરી છે, તેમ કહેવામાં ‘પાર્થવર્તી પ્રદેશોની સ્પર્શના નથી થતી,” એવું પ્રતિપાદન કરવાનો અભિપ્રાય નથી. પણ “પોતાની અવગાહનામાં રહેલા પ્રદેશોની સ્પર્શના થાય છે એવું જ પ્રતિપાદન કરવાનો અભિપ્રાય છે. અર્થાત અહીં પોતાની અવગાહનામાં રહેલા પ્રદેશોની સ્પર્શનાને મુખ્ય કરી છે અને પાર્શ્વવર્તી પ્રદેશોની સ્પર્શનાને ગૌણ કરી છે, એટલું જ, પાર્શ્વવર્તી પ્રદેશોની સ્પર્શનાનું ખંડન નથી કર્યું.
પૂર્વપક્ષ:- તમને તો મન:પર્યાયજ્ઞાન થયું લાગે છે, એટલે જ પૂર્વાચાર્યોના તાત્પર્યો તમને જ સમજાઈ જાય છે.