Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 46
________________ अस्पृशद्गतिवादः अस्पृशन्ती सिद्ध्यन्तरालप्रदेशान् गतिर्यस्य सोऽस्पृशद्गतिः । अन्तरालप्रदेशस्पर्शने हि नैकेन समयेन सिद्धिः, इष्यते च तत्रैक एव समयः । य एव चायुष्कादिकर्मणां क्षयसमयः स एव निर्वाणसमयः, अतोऽन्तराले समयान्तरस्याभावादन्तरालप्रदेशानामसंस्पर्शनमिति, सूक्ष्मश्चायमर्थः केवलिगम्यो भावत इति॥ एगेणं समयेणं ति । 'कुत इत्याह-अविग्गहेणं ति –અસ્પર્શોપનિષ મનુષ્યલોકની વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરતી નથી તેવો. જો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે, તો એક સમયમાં સિદ્ધિ ન થઈ શકે. (આ વાત પૂર્વે સ્પષ્ટ કરી છે.) અને તેમાં એક જ સમય ઈષ્ટ છે. આયુષ્યાદિ કર્મોના ક્ષયનો જે સમય છે, તે જ નિર્વાણનો સમય છે. માટે વચ્ચે બીજો સમય ન હોવાથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ થતો નથી. આ પદાર્થ સૂક્ષ્મ છે અને પરમાર્થથી તેને કેવળી જાણી શકે છે. એક સમયથી, કેમ? એ કહે છે – અવિગ્રહથી = વળાંક વિના. કારણ કે વળાંકમાં જ બીજો સમય ૨. ર-વૃતઃ |

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104