________________
अस्पृशद्गतिवादः अविग्रहेण वक्ररहितेन, वक्र एव हि समयान्तरं लगति प्रदेशान्तरं च स्पृशतीति । उड्डूं गंता-ऊर्ध्वं गत्वा सागारोवउत्तेति - ज्ञानोपयोगवान् सिद्ध्यति-कृतकृत्यतां लभते इति" ॥ "सोऽस्पृष्टया हि गत्याऽनन्तरमेव समये जगच्छिखरम् ॥ अवगाहतेऽन्तरा (तेतरां) तेन नास्ति ननु भो व्रजत्कालः ॥१॥ सिद्धयति गत्वा ह्यस्मात्, सिद्धिक्षेत्रेऽपहाय देहमिह ॥ न ह्यन्तराऽस्ति सिद्धि
–અસ્પર્શોપનિષ લાગે છે અને બીજા પ્રદેશનો સ્પર્શ થાય છે. ઉપર જઈને સાકારોપયુક્ત = જ્ઞાનોપયોગવાન સિદ્ધ થાય છે = કૃત-કૃત્યતાને મેળવે છે. - તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં કહ્યું છે – સિદ્ધનો જીવ અસ્પૃષ્ટ ગતિથી પછીના જ સમયે જગતના શિખરનું અવગાહન કરે છે. વચ્ચે તેના પ્રદેશોને સ્પર્શવાનો) ગમનકાળ તો છે જ નહીં તેના માટે તે અહીં શરીરને છોડીને સિદ્ધિક્ષેત્રમાં જઈને સિદ્ધ થાય છે. મુક્તને વચ્ચે સિદ્ધિ પણ નથી અને અસિદ્ધિ પણ નથી. //રો એ જીવ સ્વાધીન છે. તેને ક્યાંય
.
-
ત્ય |