Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 37
________________ अस्पृशद्गतिवादः नान्तरालप्रदेशान् मा स्पाक्षीद्, अन्यथा स्पर्शनशङ्का तु दुर्निवारेति वाच्यम्, ऋजुश्रेण्याऽन्तरास्पर्शनस्यावगाहननियतत्वात् । अस्तु वाऽतिरिक्तपदस्य ‘अतिरिच्यते –અસ્પર્શોપનિષદ્ર કરશે, તો તેના પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ થશે જ ને? આ શંકાનું નિવારણ કરવું મુશ્કેલ થશે. અથવા તો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ ભલે થાય પણ એ પ્રદેશોનું અવગાહન નહીં થાય. એટલે વચ્ચેના પ્રદેશોની અવગાહનાથી અવચ્છિન્ન સ્પર્શને નહીં થાય. અન્યથા “પાર્થવર્તી પ્રદેશોનો પણ સ્પર્શ થશે', એવી શંકાનું નિવારણ કરવું મુશ્કેલ થશે. (?) ઉત્તરપક્ષ :- ના, આવું ન કહી શકાય. કારણ કે ઋજુશ્રેણિથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે તો અવશ્યપણે એ પ્રદેશોમાં અવગાહના કરે જ. આ રીતે ઋજુશ્રેણિથી વચ્ચેના પ્રદેશોની સ્પર્શના એ અવગાહનાનિયત છે. (?) અથવા તો અતિરિક્ત થાય છે = વ્યવહિત

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104