________________
अस्पृशद्गतिवादः नान्तरालप्रदेशान् मा स्पाक्षीद्, अन्यथा स्पर्शनशङ्का तु दुर्निवारेति वाच्यम्, ऋजुश्रेण्याऽन्तरास्पर्शनस्यावगाहननियतत्वात् । अस्तु वाऽतिरिक्तपदस्य ‘अतिरिच्यते
–અસ્પર્શોપનિષદ્ર કરશે, તો તેના પાર્શ્વવર્તી પ્રદેશોનો સ્પર્શ થશે જ ને? આ શંકાનું નિવારણ કરવું મુશ્કેલ થશે. અથવા તો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ ભલે થાય પણ એ પ્રદેશોનું અવગાહન નહીં થાય. એટલે વચ્ચેના પ્રદેશોની અવગાહનાથી અવચ્છિન્ન સ્પર્શને નહીં થાય. અન્યથા “પાર્થવર્તી પ્રદેશોનો પણ સ્પર્શ થશે', એવી શંકાનું નિવારણ કરવું મુશ્કેલ થશે. (?)
ઉત્તરપક્ષ :- ના, આવું ન કહી શકાય. કારણ કે ઋજુશ્રેણિથી વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે તો અવશ્યપણે એ પ્રદેશોમાં અવગાહના કરે જ. આ રીતે ઋજુશ્રેણિથી વચ્ચેના પ્રદેશોની સ્પર્શના એ અવગાહનાનિયત છે. (?)
અથવા તો અતિરિક્ત થાય છે = વ્યવહિત