________________
अस्पृशद्गतिवादः
व्यवधीयते' इति व्युत्पत्त्या व्यवहितत्वमर्थः ।
२७
–
न ह्यन्तरालस्पर्शनं विनाऽवगाहनाव्यवहितः प्रदेशः સ્ત્રછું શવત રૂતિ, અયમેવાર્થીઽસ્પૃશવૃત્તિરિતિ। જોડર્થ:“स्वावगाहातिरिक्तनभःप्रदेशानस्पृशन्नचिन्त्यया शक्त्या -અસ્પર્શોપનિષદ્થાય છે - એવી વ્યુત્પત્તિથી અતિરિક્ત પદનો અર્થ વ્યવહિતપણું કરીએ. વચ્ચેના પ્રદેશોને સ્પર્શ કર્યા વિના અવગાહનાથી વ્યવહિત હોય એવા પ્રદેશને સ્પર્શ કરવો શક્ય નથી. જીવ પોતે જે અવગાહનામાં રહ્યો છે તે અવગાહનાને સ્પર્શીને જે પ્રદેશો રહેલા છે, તે સિવાયના પ્રદેશો ૨૪ વ્યવહિત કહેવાય. વ્યવહિત પ્રદેશોનો સ્પર્શ તો જ થઈ શકે, કે જો વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કરે. આનો જ અર્થ અસ્પૃશતિ છે. (? વચ્ચેના પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જ વ્યવહિતપ્રદેશોનો સ્પર્શ કરવો એનું જ નામ અસ્પૃશતિ).
આનો શું અર્થ થયો ? કે પોતે જેમાં અવગાહન કરીને રહ્યો છે, તેનાથી અતિરિક્ત આકાશપ્રદેશોનો સ્પર્શ કર્યા વિના અચિત્ત્વ શક્તિથી મોક્ષે જાય છે.