Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 33
________________ २२ अस्पृशद्गतिवादः मेकमपि प्रदेशम्", इति वादिवेतालोक्तिरसङ्गता स्यात्, स्पर्शनायामवगाहनातः षड्दिक्प्रदेशाधिक्यस्यावश्यकत्वादिति 'अजामपनयतः क्रमेलकागम'न्यायापात इति चेत्, सत्यम्, अत्रावगाहनावच्छिन्नस्पर्शनायामेवाति –અસ્પર્શોપનિષદ્ર રહેલો હોય, તેટલા જ પ્રદેશોનો સ્પર્શ કરે છે. તેનાથી વધુ એક પણ પ્રદેશનો સ્પર્શ કરતો નથી.” આ વચન અસંગત થઈ જશે. કારણ કે પોતે જેટલા પ્રદેશોમાં અવગાહન કર્યું છે, તેમાં છ દિશાના પ્રદેશો ઉમેરીએ, એટલા પ્રદેશોની સ્પર્શના માનવી આવશ્યક છે. જ્યારે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ તો “માત્ર અવગાહનાના પ્રદેશોની જ સ્પર્શના થાય છે, એ સિવાયના એક પણ પ્રદેશની નહીં એમ ચોખ્ખું કહે છે. બોલો, બકરી કાઢતાં ઊંટ પેઠું - એવો ઘાટ તમારો ઘડાયો છે કે નહીં ? ઉત્તરપક્ષ :- સાચી વાત છે, કારણ કે અહીં અતિરિક્તપ્રદેશનો સંબંધ થતો નથી આવું જે ૨. સ્વ-fધણા |

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104