Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 22
________________ ११ अस्पृशद्गतिवादः शान्तिसूरिणा (उत्तरा० २९ अ०वृ०)-"अफुसमाणगइत्ति अस्पृशद्गतिरिति नायमर्थो यथा सर्वाना(नऽयमा) काशप्रदेशान्न स्पृशति, अपि तु यावत्सु जीवोऽवगाढस्तावत एव स्पृशति न तु ततोऽतिरिक्तमेकमपि પ્રશમિતિ” | -અસ્પર્શોપનિષદ્ર છે કે, અહીં જે પ્રદેશોમાં જીવ અવગાઢ હતો અને સિદ્ધિક્ષેત્રમાં જે પ્રદેશોમાં અવગાહન કરશે, તેની વચ્ચેના કોઈ પ્રદેશનો સ્પર્શ નહીં કરે. આ રીતે વચ્ચેના પ્રદેશની અપેક્ષાએ જ અસ્પૃશત્વ વિવક્ષિત છે, માટે તમે આપેલી આપત્તિનો અવકાશ જ નથી. આ જ વાત વાદીવેતાલ શ્રી શાન્તિસૂરિએ કહી છે, (ઉત્તરાધ્યયનસૂત્ર ૨૯-૭૩ વૃત્તિ પૃ. ૫૯૭) અસ્પૃશગતિનો અર્થ એ નથી, કે એ જીવ સર્વ આકાશપ્રદેશોનો સ્પર્શ નથી કરતો. પણ એનો અર્થ એ છે કે જેટલા પ્રદેશોમાં જીવ અવગાહન કરીને રહ્યો હોય, તેટલા જ પ્રદેશોનો સ્પર્શ કરે છે, તેનાથી વધુ એક પણ પ્રદેશનો સ્પર્શ કરતો નથી.” અહીં

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104