Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 25
________________ अस्पृशद्गतिवादः नविवक्षणात् । अत्र च प्रदेशापेक्षयाऽस्पृशत्ता प्राचि पक्ष उपसर्जनीकृता, उत्तरपक्षे च प्रधानीकृतेति विशेषः । न चैवं गौणमुख्यत्वाभ्यां व्याख्यानभेदोपपत्तिरदृष्टचरी । नामाइतियं दव्वट्ठियस्स भावो अ पज्जवणयस्स ॥ भावं चिय सद्दणया, सेसा इच्छंति सव्वनिक्खेवे ॥७५॥ इत्यादिस्थले विशेषावश्यकादौ शतश एवं व्याख्यानभेदस्य दृष्टपूर्वत्वात् । અસ્પર્શોપનિષ ત્યાં આ બધી ગૌણ-મુખ્યતાની વાતો કરો છો. આવી રીતે કાંઈ ગૌણ-મુખ્યતાથી બે પ્રકારની વ્યાખ્યા હોતી હશે? આવું તો ક્યાંય જોયું નથી. ઉત્તરપક્ષ - સેંકડો સ્થળોએ આ રીતે વ્યાખ્યાભેદ જોવા મળે છે. જેમકે વિશેષાવશ્યક ભાષ્યમાં એક ગાથા છે - નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાસ્તિક નયને માન્ય છે. પર્યાયાસ્તિક નયને ભાવનિક્ષેપ જ માન્ય છે. શબ્દનયો ભાવનિક્ષેપને જ ઈચ્છે છે અને બાકીના નયો સર્વનિક્ષેપોને ઈચ્છે

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104