________________
१३
अस्पृशद्गतिवादः अ फुसति उड्डमवि गच्छमाणो तत्तिए चेव आगासपएसे ફસેમાળો છત” કૃતિ ! ____ अत्र विवक्षाभेदाद् व्याख्यानभङ्गद्वयोपपत्तिः, यथाक्रमं सिद्धिक्षेत्रप्रदेशाऽऽन्तरालिकप्रदेशस्पर्शनाऽस्पर्श
–અસ્પર્શોપનિષદ્ર અપેક્ષાએ જ અસ્પૃશત્વ છે. એકાંતે અસ્પૃશત્વ નથી એવું જોવા મળે છે. માટે અસ્પૃશત્વ માનીએ તો સિદ્ધિક્ષેત્રના પ્રદેશોનો પણ સ્પર્શ નહીં થાય એવી તમે આપેલી આપત્તિ ઉચિત નથી.
અહીં વિવક્ષાના ભેદથી બે પ્રકારની વ્યાખ્યા ઘટે છે. કારણ કે એમાં એકમાં સિદ્ધિક્ષેત્રના પ્રદેશની સ્પર્શના થાય છે એમ વિચક્ષા કરી છે અને બીજામાં વચ્ચેના પ્રદેશની સ્પર્શના નથી થતી એમ વિચક્ષા કરી છે. (?) અહીં પ્રથમ પક્ષમાં પ્રદેશની અપેક્ષાએ અસ્પર્શના ગૌણ કરી છે. માટે ઉપલી દૃષ્ટિએ એવું લાગે છે કે અહીં અસ્પૃશદ્ગતિ કહી જ નથી. પછીના પક્ષમાં પ્રદેશની અપેક્ષાએ અસ્પર્શનાને પ્રાધાન્ય આપ્યું છે. એટલો અહીં વિશેષ છે.
પૂર્વપક્ષ :- જે સાક્ષીપાઠ તમને ટેકો ન આપે,