________________
अस्पृशद्गतिवादः હસ્તેવ—અસ્પૃશદ્રતિનિતિ વોડર્થ ?, “વાવણ
–અસ્પર્શોપનિષ છે. ૭પો
વિશેષાવશ્યક ભાષ્યમાં આ મુજબ ગાથા જોવા મળે છે - नामाइतियं दव्वट्ठियस्स भावो य पज्जवणयस्स । संगहववहारा पढमगस्स सेसा य इयरस्स ॥७५॥
આ ગાથાની ટીકામાં પણ આ રીતે વ્યાખ્યાભેદ છે – નીવાર્યસિદ્ધસેનામતનેદ ઋગુસૂત્ર) પર્યાયાસ્તિकेऽन्तर्भावो दर्शितः, सिद्धान्ताभिप्रायेण तु सङ्ग्रहव्यवहारवद् ऋजुसूत्रस्यापि द्रव्यास्तिक एवान्तर्भावो દ્રષ્ટ: I સિદ્ધસેનસૂરિજીના મતથી અહીં ઋજુસૂત્રનો પર્યાયાસ્તિક નયમાં અંતર્ભાવ બતાવ્યો છે. સિદ્ધાન્તના અભિપ્રાયથી તો સંગ્રહ-વ્યવહારની જેમ ઋજુસૂત્રનો પણ દ્રવ્યાસ્તિકનયમાં જ અંતર્ભાવ સમજવો.
આ રીતે અહીં પણ વિવક્ષાભેદથી વ્યાખ્યાભેદ છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું.
પૂર્વપક્ષ:- અરે, આ રીતે તો અસ્પૃશદ્ગતિનો