________________
११
अस्पृशद्गतिवादः शान्तिसूरिणा (उत्तरा० २९ अ०वृ०)-"अफुसमाणगइत्ति अस्पृशद्गतिरिति नायमर्थो यथा सर्वाना(नऽयमा) काशप्रदेशान्न स्पृशति, अपि तु यावत्सु जीवोऽवगाढस्तावत एव स्पृशति न तु ततोऽतिरिक्तमेकमपि પ્રશમિતિ” |
-અસ્પર્શોપનિષદ્ર છે કે, અહીં જે પ્રદેશોમાં જીવ અવગાઢ હતો અને સિદ્ધિક્ષેત્રમાં જે પ્રદેશોમાં અવગાહન કરશે, તેની વચ્ચેના કોઈ પ્રદેશનો સ્પર્શ નહીં કરે. આ રીતે વચ્ચેના પ્રદેશની અપેક્ષાએ જ અસ્પૃશત્વ વિવક્ષિત છે, માટે તમે આપેલી આપત્તિનો અવકાશ જ નથી.
આ જ વાત વાદીવેતાલ શ્રી શાન્તિસૂરિએ કહી છે, (ઉત્તરાધ્યયનસૂત્ર ૨૯-૭૩ વૃત્તિ પૃ. ૫૯૭) અસ્પૃશગતિનો અર્થ એ નથી, કે એ જીવ સર્વ આકાશપ્રદેશોનો સ્પર્શ નથી કરતો. પણ એનો અર્થ એ છે કે જેટલા પ્રદેશોમાં જીવ અવગાહન કરીને રહ્યો હોય, તેટલા જ પ્રદેશોનો સ્પર્શ કરે છે, તેનાથી વધુ એક પણ પ્રદેશનો સ્પર્શ કરતો નથી.” અહીં