________________
अस्पृशद्गतिवादः यान्तरमस्पृशन् गत्वा, तथा चोक्तं आवश्यकचूर्णी"जत्तिए जीवोऽवगाढो तावतियाए ओगाहणाए उज्जुगं गच्छइ, न वंकं, बितियं च समयं न फुसति" । भाष्यकारोऽप्याह-"रिउसेढिं पडिवन्नो, समयपएसंतरं अफुसमाणो ॥ एगसमयेण सिज्झइ, अह सागारोवउत्तो સો રૂ૦૮૮ાા इत्यादि वृत्तिवचनममृतप्रायमपि निपीय समुत्पन्नस्य
-અસ્પર્શોપનિષદ્ર તથા આવશ્યકચૂર્ણિમાં પણ કહ્યું છે કે, “જેટલી અવગાહનામાં જીવ રહેલો હોય, તેટલી અવગાહનાથી ઋજુશ્રેણિથી જાય છે. વાંકુ નથી જતો અને બીજા સમયનો સ્પર્શ કરતો નથી.”
ભાષ્યકારે પણ કહ્યું છે, “જેણે ઋજુશ્રેણિને સ્વીકારી છે એવો, બીજા સમયને તથા બીજા પ્રદેશને સ્પર્શ નહીં કરતો એવો, સાકાર ઉપયોગમાં ઉપયુક્ત એવો તે જીવ સિદ્ધ થાય છે. ૩૦૮૮ાા (પ્રજ્ઞાપનાવૃત્તિ પૃ. ૬૧૦) ઈત્યાદિ અમૃત જેવા વૃત્તિવચનનું પાન કરીને તમને ઉત્પન્ન થયેલું ભ્રમરૂપી ઝેર ઉતરી જશે. આ શાસ્ત્રવચનો જ એનું