Book Title: Asprushad Gatiwad
Author(s): Yashovijay Gani
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 16
________________ अस्पृशद्गतिवादः स्मिन्नपि समयेऽखिलान्तरालिकप्रदेशस्पर्शनं दण्डकरणवदुपपत्स्यत इति शङ्कनीयम् । तथा सति तदानीं –અસ્પર્શોપનિષ માની લેવી પડશે. પૂર્વપક્ષ :- કેવલી સમુદ્યાતમાં જીવ પ્રથમ સમયે દંડ કરે છે. તેમાં એક જ સમયે પોતાના આત્મપ્રદેશોને ઉપર અને નીચે લોકાન્ત સુધી પ્રસારે છે. આ ક્રિયા એક જ સમયમાં થઈ જાય છે અને આ ક્રિયામાં વચ્ચેના તમામ પ્રદેશોની સ્પર્શના પણ થાય જ છે. તો આ જ રીતે એક જ સમયમાં સિદ્ધિગમન પણ ઘટી જશે અને વચ્ચેના બધા પ્રદેશોનો સ્પર્શ પણ ઘટી જશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે આ રીતે તો જીવ મનુષ્યલોકથી લોકાગ્રભાગે ગમન કરે એવું નહીં ઘટે, પણ કેવલી સમુદ્ધાતની જેમ દંડકરણ જ ઘટશે. એવું તો પ્રસ્તુતમાં કરવાનું જ નથી. પૂર્વપક્ષ :- ભલે ને દંડ કરે, એક સમયમાં લોકાગ્રભાગે પહોંચી તો ગયો ને ? પછી નીચેના

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104