________________
અખો
રહીઆદાસ
ગંગારામ
અખેરામ (અખો)
ધમાસી
ભૂખણ
અનોપચંદ
મગનલાલ
ધોળીદાસ
લલ્લુભાઈ
આ પેઢીનામું વહીવંચાના ચોપડાનું નથી, પણ મોઢે ઉતરાવેલું છે. અખો બાળપણથી જ સાધુસંતોના સંગનો રસીઓ હતો. તેની સ્ત્રી કંકાસિયા સ્વભાવની હતી.
સમાજનું તે કાળનું સ્વરૂપ તે કાળનો ગુજરાતી સમાજ ભલો, ભોળો હતો. છતાં ગુજરાતીઓની વ્યવહાર જાળવવાની ઝીણવટ સારી હતી. લડવાડ કરી જીતવાને બદલે સમજીને તોડ નિકાલ લાવવાની પદ્ધતિ પસંદ થતી હતી. ઉદાહરણ- “જ્ઞાની વિવેકી ઠેરવ્યા રાય ત્યારે આસુરીનાં થાણાં ઉઠી જાય.
અદલ થયું સવાશેર, વિષ્ટિ કરતાં ચૂક્યું વેર. આનંદ મંગળ ઓચ્છવ થાય, હરિના જન તે હરિ જશ ગાય.”
છપ્પા ૦૭ ૨. સમાજમાં વિનોદને સ્થાન હતું. ચામખેડાના ખેલ, કાષ્ઠપુતળીના ખેલ, નાટક કરનારી ટોળીઓના ખેલ થતા હતા. અને અખો તે વેશ જોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org