________________
અખો
૭૨
સાધારણ ગણાતા અખા જેવા મનુષ્યે બ્રહ્માનંદ જેવા પારસમણિ પાસેથી કેવી રીતે સુવર્ણભાવ મેળવ્યો તેની છાયા સમજવાને આપણે આ જમાનાના બહુ સાધનવાળા છતાં, પણ જ્ઞાન-વૈરાગ્યમાં દરિદ્રીઓ સમર્થ થઈએ તો આ જ્ઞાની-ભક્ત-કવિ અખાના પુણ્યસ્મરણ વડે દૈવી સંપત્તિવાળા બનવા ભાગ્યશાળી થઈએ એ જ આ સ્મારક વ્યાખ્યાનનું પ્રયોજન છે.
લેખ સમાપ્તિ : ૨૩-૧-૨૭ શાંતકુંજ (સાંટાક્રૂઝ) વ્યાખ્યાન તારીખ ૩૦-૧-૨૭
સુરત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org