SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૭૨ સાધારણ ગણાતા અખા જેવા મનુષ્યે બ્રહ્માનંદ જેવા પારસમણિ પાસેથી કેવી રીતે સુવર્ણભાવ મેળવ્યો તેની છાયા સમજવાને આપણે આ જમાનાના બહુ સાધનવાળા છતાં, પણ જ્ઞાન-વૈરાગ્યમાં દરિદ્રીઓ સમર્થ થઈએ તો આ જ્ઞાની-ભક્ત-કવિ અખાના પુણ્યસ્મરણ વડે દૈવી સંપત્તિવાળા બનવા ભાગ્યશાળી થઈએ એ જ આ સ્મારક વ્યાખ્યાનનું પ્રયોજન છે. લેખ સમાપ્તિ : ૨૩-૧-૨૭ શાંતકુંજ (સાંટાક્રૂઝ) વ્યાખ્યાન તારીખ ૩૦-૧-૨૭ સુરત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005555
Book TitleAkho
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Devshankar Mehta
PublisherL D Indology Ahmedabad
Publication Year2009
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy