________________
અખો
પોતે
33
અખેગીતાની રચના ૪૦ કડવાં અને દસ પદવાળી જણાય છે. અખો
“બારે ઉણાં પાંચસે છે, અખેગીતાનાં ચરણ, ચરણે ચરણે આત્મવિદ્યા, અશરણ કેરૂં શરણ.”
એમ કહી પ૦૦ બાદ ૧૨= ૪૮૮ કડીઓનો તે ગ્રંથ જણાવેછે, તેની ધારેલી રચના પ્રમાણે
૪૦ કડવાં × ૧૧ ચરણો = ૪૪૦
૧૦ ૫૬ ×
= ४०
પદ છેલ્લું ૧૧ મું X =
८
આ પ્રમાણે ચરણોની ગણના થવી જોઈએ. પ્રસિદ્ધ પાઠ પ્રમાણે
૩૯ કડવાં ૪ (૧૦+૧)= ૪૨૯ ચરણો
૧ કડવું x (૧૧+૧)= ૧૨
(ચાલીસમું)
Jain Education International
૫૬ ૧૦ = ૪૫
૪૫)
૪૮૬
(૪+૪+૫+૪+૩+૫+૪+૪+૪+૮
બે ચરણોનો તફાવત પડે છે. સસ્તા સાહિત્યની બીજી આવૃત્તિનાં પદો “અખેગીતાં’માંથી છૂટાં પાડી પદોના સંગ્રહમાં લીધાં છે. તે યોગ્ય થયું નથી. આથી મૂલગ્રંથનું રૂપ બગડે છે, અને પ્રકરણનું તાત્પર્ય નક્કી કરવામાં અડચણ આવે છે. પ્રથમાવૃત્તિનો પાઠ અભ્યાસકે ઉપયોગમાં લેવો ઘટે છે. આ દસ પદો સસ્તા સાહિત્યકાર બીજી આવૃત્તિમાં પદોના સમૂહમાં “શીરૂઆતમાં આપ્યાં છે” એમ લખે છે. (ફૂટનોટ પૃ. ૪૨)-પરંતુ આ ઉલ્લેખ ભૂલ ભરેલો છે ખરી રીતે અખાની “અખેગીતા'માં અંતર્ગત થયેલાં પદો નીચેના અનુક્રમે પદોના સમૂહમાં છે :
=
For Personal & Private Use Only
www.jainelibrary.org