________________
અખો
૫૧
સાત્ત્વિક
રાજસ
કર્મક્ષયને અર્થે હરિપ્રીત્યર્થે વિધિસિદ્ધિ વિજય મેળવવા, યશ મેળવવા, ઐશ્વર્ય અર્થ એટલે | અર્થે
અર્થે મેળવવા શાસ્ત્રની | ૧ આજ્ઞાના પાલન અર્થે
અર્થે
૩
તામસ
હિસાથે | દંભાર્થે માત્સર્યાર્થેિ
૧ ૨ આ પ્રકારે ચિત્તના ત્રણ પ્રકારનાં ભેદો અને પ્રયોજનોને લક્ષમાં લઈ નવ પ્રકારની ભક્તિ થાય. તે પ્રત્યેકને ભજવાના પ્રકારના નવ પ્રકારના ભેદો વડે ગુણવાથી એકંદર ૮૧ પ્રકારની ભક્તિ થાય છે. ભજવાના નવ પ્રકારના ભેદો :
(૧) શ્રવણ, (૨) અર્ચન, (૩) વંદન, (૪) કીર્તન, (૫) પાદસેવન, (૬) સ્મરણ, (૭) દાસત્વ, (૮) સખ્યત્વ, (૯) આત્મનિવેદન. આ સગુણભક્તિનાં રૂપો તથા દંભ ભક્તિ બાબત અખો છપ્પામાં સ્વતંત્ર “અંગોમાં” વિવેચન કરે છે.
અખાના અભિપ્રાય પ્રમાણે મોક્ષની સાધનશ્રેણી :૧. વિરહવૈરાગ્ય ૨. હરિભક્તિ ૩. આત્મદર્શન આ ત્રણ પગથિયાંનીજ છે.
જે મહાપુરુષને આ બ્રહ્માત્મદર્શન સિદ્ધ થયું છે, તેને જીવન્મુક્ત કહે છે. અને તેનાં લક્ષણો તે કડવાં ૧૩-૧૬માં ઘણી ચમત્કારિક વાણીમાં અખો ગાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org