________________
અખો
૬૯ સ્વતંત્ર ચિલ્શક્તિ અને તેનું અંગસ્થળ અભિવ્યક્તિનું સ્થાન કેવલ્ય માનનારા જ્ઞાનીનો દેહ, (૨) તે મહાકારણલિંગમાંથી બીજું લિંગ થાય છે. તેનું નામ કારણલિંગ; તેની શક્તિ તે ચેતના, અને તેનું અંગસ્થલ તે ઈશ્વરનો દેહ. (૩) કારણલિંગમાંથી ત્રીજુ લિંગ ઉદય પામે છે તેનું નામ સૂક્ષ્મલિંગ, તેની શક્તિ તે વિષયોની વાસના અને તેનું અંગસ્થલ તે જીવનો દેહ. (૪) સૂક્ષ્મલિંગમાંથી ચોથું લિંગ પ્રકટે તેનું નામ ભૂલવિંગ, તેની શક્તિ તે સ્કૂલ શરીરને ઉત્પન્ન કરવાની વિષયને ભોગવવાની ભાવના અને તેનું અંગસ્થલ તે આપણો પ્રત્યક્ષ સ્કૂલ દેહ જે વડે સ્કૂલ ભોગો ભોગવાય છે. આ ચાર વેદાન્તનાં મહાકારણ, કારણ સૂક્ષ્મ અને સ્કૂલ લિગોની શૈવાગમમાં અનુક્રમે મોક્ષલિંગ, જ્ઞાનલિંગ(ભાવલિંગ), યોગલિંગ (પ્રાણલિંગ), એ ભોગલિંગ (ઇલિંગ) એવી સંજ્ઞાઓ છે.
આ ચાર પ્રકારના લિંગોમાં જે સ્થલ અથવા અંગસ્થાન છે, અથવા પિંડ છે તેમાં છવ્વીસ તત્ત્વો સમાયેલાં છે.
નીચે આપેલું કોઇક શૈવાગમ પ્રમાણે અને અખાના વેદાન્ત પ્રમાણે તત્ત્વોનું વર્ગીકરણ કેવું છે તે સ્પષ્ટ કરી શકશે.
શૈવાગમસંજ્ઞા વેદાન્તસંજ્ઞા તત્ત્વસંજ્ઞા તત્ત્વોનાં નામ ૧. ભોગલિંગ પૂલસ્થ-અંગમાં (૧૫) (૫) ભૂતના પંચકૃત (ઇષ્ટ, લિંગ) (૧૫)-ધર્મપ્રેમ કલા (૫) જ્ઞાનેન્દ્રિયો. નિમિત્ત જીવના
(૫) કર્મેન્દ્રિયો. અંગOલમાં-સુખ ૧૫ સમાય છે. અને ફળ દુઃખનું
સ્થળમાં પિંડાકાર ભોગવા શિવના
બને છે. લિંગીલમાં-ભક્તિરસનું ફળ ભોગવાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org