________________
અખો
અખેગીતા”નું પહેલું પદ
સમૂહમાં
................
..........
..........
• • • • • • • •
......
........... ૫૫ ..........
............૧૦૩ ૧૦..........
...........૧૪૬
(૭) છપ્પા આ છપ્પાઓ અખાના ઘણા લોકપ્રસિદ્ધ છે. તેનું વિવેચન =પ-૪૧૯૦૩માં મેં મારા સાક્ષરજયંતીના “અખો અને તેનું કાવ્ય” એ નિબંધમાં કર્યું છે. તેમાં ખાસ ઉમેરવા જેવું નથી. તેથી તે નિબંધમાંથી મારા વિચારો અત્રે ટાંકું છું –
બોધપ્રધાન અખાની કવિતાનો મોટો ભાગ સાતસો છંતાળીસ છપ્પામાં છે, અને ચુંમાળીસ અંગ પાડ્યાં છે. અખાએ આ છપ્પાને વ્યવસ્થાસર ગોઠવવાનો પ્રયત્ન કર્યો નથી, તો પણ તે છપ્પાઓ ભિન્નભિન્ન વખતે લખાયેલા હોવાથી તથા પ્રસિદ્ધ કરવાનાં સાધનો તે સમયમાં હાલના જેવાં નહિ હોવાથી તેણે બુદ્ધિમાં કાંઈ વ્યવસ્થા ધારી હશે પણ તેનાથી તે પ્રકટ રૂપમાં મુકાઈ નથી. અખાના અભ્યાસકને આ અંગોમાં વર્ણવાયેલા વિચારો પ્રતિ લક્ષ આપતાં છપ્પાઓના નીચે પ્રમાણે ચાર વર્ગ પાડેલા જણાશે :
પ્રથમ તો રૂઢ થયેલા સંપ્રદાયોના ધર્મના દોષોના ગ્રહમાંથી છૂટવા સારુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org