________________
અખો
४४ રહસ્ય દૃષ્ટાન્તો દ્વારા સમજાય છે. વસ્તુ બદલાયા વિના થાય છે
તે સમજવું જરૂરનું છે. ૨૩ આવા અનુભવી-જ્ઞાનની ગતિ સમજનાર દુર્લભ છે. અને અકળ છે.
સામાન્ય જનને પ્રાપ્ત થતા નથી. ત્રીજો ખંડ (૨૪ થી ૨૮)
શબ્દબ્રહ્મ વડે પરબ્રહ્મપ્રાપ્તિ
૨૪ શબ્દબ્રહ્મ અથવા પ્રણવ દ્વારા
બ્રહ્માનુભવ શી રીતે થાય છે.
બીજા ખંડમાં જે પરબ્રહ્મપદનું વર્ણન કર્યું હતું અપરબ્રહ્મ (કાર) શી રીતે સાધન બને છે. શબ્દબ્રહ્મ સાધન છે; પરબહ્મ સાધ્ય છે.
૨૬
શૂન્યવાદ અને બ્રહ્મવાદ અત્યંત નજીકના છે, પરંતુ તેના પાયામાં સિદ્ધાન્તનો ભેદ છે.
૨૫ શબ્દ બ્રહ્મદ્વારા જ્યોતિર્મય
અથવા જ્ઞાનમય બ્રહ્મની
પ્રતીતિ. પ્રણવના અવધિએ જે બિંદુ- ભાવ અથવા શૂન્યભાવ તેમાંથી શૂન્યવાદી અને બ્રહ્મવાદીના નિર્ણયો ઊભા થાય છે. શૂન્ય એટલે જંગત શૂન્ય થયા પછી પૂર્ણબ્રહ્મ કેવળ કહે છે–એ
બ્રહ્મવાદીની ઊંડી સમજ છે. ૨૭ સાચા શૂન્યવાદી કરતાં મિથ્યા
શુન્યવાદી ભયંકર છે, કારણ કે સાચા શૂન્યવાદી વિરાગી હોય છે, મિથ્યાશૂન્યવાદી સંસા
રની આસક્તિવાળા હોય છે. ૨૮ સદેહ છતાં વિદેહી બ્રહ્મવાદી.
સાચા શૂન્યવાદી મિથ્યાશૂન્ય વાદી કરતાં ચઢીઆતા છે, જો કે બ્રહ્મવાદી કરતાં ઊતરતા છે.
દેહ દેખાતો ધારણ કર્યા છતાં વિદેહી સિદ્ધિ કેવી હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org