Book Title: Akho
Author(s): Narmadashankar Devshankar Mehta
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૨૬
ઉદય
અખો પૃથ્વી એ રૂપે ક્રમશઃ ઉત્પત્તિ થાય છે. અને આ તત્ત્વો પિંડનાં અને બ્રહ્માંડનાં ઘટકાવયવો બને છે. પિંડમાં આ પંચભૂતનાં પરિણામો કેવી રીતે થાય છે તે છવ્વીસ તત્ત્વોની ગણના કર્યા પછી સમજાવે છે. નીચેના કોષ્ટકથી તેની સમજણ પડશેઃ પૃથ્વીભૂત જલભૂત તેજભૂત વાયુભૂત આકાશ (કઠિનતાધર્મ) (ક્લેદનધર્મ) (દાહકધર્મ) (પ્રસારણધર્મ) (અવકાશધર્મ) ૧. નાડીસમૂહ ૧. શુક્ર ૧. સુધા ૧. શ્વાસોચ્છવાસ ૧. શબ્દનો
(ભૂખ) ૨. માંસ ૨. શોણિત ૨. પિપાસા ૨. નાડીવેગ ૨. શબ્દગ્રહણ
(તરસ) ૩. હાડકાં ૩. વેદ-લાળ ૩. કામ ૩. હેડકી ૩. દેહની
અંદર પોલાણ ૪. રોમ ૪. મૂત્ર-આંસુ ૪. ક્રોધ ૪. છીંક ૪. પાકવિમર્દન
(પકવી છૂટું પાડવું) ૫. ચામડી ૫. કફ પ. આલસ્ય પ. બગાસું ૫. નાશ
આ પંચભૂતનો ઘટકાવયવોથી આપણો સ્થૂલ પિંડ રચાય છે અને તેમાં ઇંદ્રિયો, તેના વિષયો, અને તેને ભોક્તા પ્રતિ લઈ જનારા અધિષ્ઠાતા દેવોની ગોઠવણ નીચે મુજબ છે – ઇન્દ્રિયો
વિષય
અધિષ્ઠાતા દેવ ૧ શ્રોત્ર
૧ શબ્દ ૧ દિગ્ગવતા ૨ વફ
૨ સ્પર્શ ૨ વાયુદેવતા ૩ ચક્ષુ
૩ રૂપ ૩ સૂર્યદેવતા ૪ જિવા ૪ રસ ૪ વરુણદેવતા ૫ ઘાણ (નાસા) ૫ ગંધ
૫ પૃથ્વીદેવતા ૧ વાફ (મુખ) વાણી
સરસ્વતી ૨ પાદ (પગ)
ગતિ ૩ પાણિ (હાથ)
ગ્રહણ
É a ww
વિષ્ણુ ઇન્દ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82