________________
૧૮
શ્રી પિપટલાલને પ્રાપ્ત થયેલા જીવનપાથેયના પરિણામે તેમને વારંવાર ભાગવતી દીક્ષા અંગીકાર કરવાને વિચાર આવે. રાગ અને ત્યાગ વચ્ચે એમને જીવનહિંડેબે ઝેલે ચઢે, પરંતુ વ્યવહાર અને વડીલોના આગ્રહને આધીન બની સંસારને ત્યાગ કરી શકયા નહિ. કાસારમાં પાંગરેલું કમળ જળકમળવત્ ' ક્યાં નથી રહેતું? તેઓ પણ સંસારમાં રહેવા છતાં નિલેપપણે રહેતા.
માતા–પિતાના આ ધર્મસંસકારને આવિષ્કાર ભાઈ શશિકાન્તમાં થા. તેઓના અંતરંગ ધર્મ પ્રેમ અને બાહ્ય ધર્મ-અનુષ્કાની સંસ્કારિતા ભાઈ શશિકાન્ત માટે કઈ અનન્ય જીવનપથદર્શિકા બની. “તાર: હંસાઃ” “આ સંસાર ખરેખર અસાર છે” એનું સચેટ ભાન થયું. સાંસારિક પ્રવૃત્તિઓનું સ્થાન ધાર્મિક પ્રવૃત્તિઓએ લીધું. પૂ. ગુરુભગવંતના સતત સમાગમ, તેઓશ્રીની લાક્ષણિક શૈલી, તલસ્પર્શી વ્યાખ્યાનશ્રવણ તથા ઉપદેશ દ્વારા દશન, વંદન, જિનપૂજા, સાધર્મિકવાત્સલ્ય, આવશ્યક કિયા, વ્રત, નિયમ, સ્વાધ્યાય આદિમાં શશિકાન્ત નિજ સમય વ્યતીત કરતા. તેમને મન વધુ પ્રિય વિષય પ્રભુભક્તિ હતા.
ભાઈ શશિકાન્તનું શાળાકીય જીવન કેવળ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવાનું પાન ન હતું પરંતુ તેઓએ સાથેસાથ જીવનની કેરી કિતાબમાં ધાર્મિકજ્ઞાનની લિપિકાને અંકિત કરવાનું ચાલુ જ રાખ્યું. મેટ્રીક બાદ ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો પરંતુ ડીગ્રી મેળવવાના મેહને બદલે તેમને બીજે જ કઈ પ્રકાશ પિતાના તરફ પ્રેરણા કરી રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org